________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોત તે શા માટે તેને ત્યાગ કરત? પરંતુ તે સંપત્તિ-વૈભવ તે તેમણે ચિન્તાક્ષી ચિતાઓની વાલા દેખી અને આત્મા પિતાને સ્થિર થયે નહી અને સત્ય મળ્યું નહી. તેથી સ્થિરતાની પ્રાપ્તિ કરવા અને સત્યસુખને મેળવવા માટે સંયમને આદર કરી એકાંત વન-વગડામાં વસ્યા. આ ઉપર વિચાસણ કરતાં માલુમ પડે છે કે શાતાના સાધને મળે, અને સર્વથા અનુકૂલતા હોય તે પણ સ્થિરતા મળતી નથી અને સત્ય સુખ-શાંતિ લાખો જેજન દૂર રહે છે માટે આત્મધ્યાન તથા ધર્મધ્યાન કરીને સ્થિરતાને ધારણ કરે, સાંસારિક સુખશાતામાં મુગ્ધ બને નહી. ચિન્તાઓને દૂર કરવા પ્રથમ સમ્યજ્ઞાન મેળો.
૯ સભ્ય જ્ઞાનપૂર્વક સહન કરનાર માનવો અનુક્રમે ચિન્તાઓને દૂર કરી સ્થિરતાના સુખને અનુભવ કરશ સમર્થ બને છે. એક સમ્યગજ્ઞાનીની માફક એક શ્રીમંતને પુત્ર વ્યાપારાર્થે દેશાટન કરી રહેલ છે. ગામોગામ નગરોથી નગર વ્યાપાર કરતાં અને પરિભ્રમણ કરતાં પાંચ કરોડ સોનામહેરોની કમાણી કરીને પિતાના વતન તરફ ગમન કરતાં તેણે એક ધર્મશાળામાં ઉતારો કર્યો, પણ હવા-પાણીની પ્રતિકૂલ તાથી તેને કોલેરા થયે; ઉલ્ટી અને ઝાડે વારેવારે થવાથી તદન અશક્ત બન્યા છતાં ધીરજને ધારી હતાશ બન્યા નહી. જ્ઞાની હોવાથી હિંમત રાખી, દેહાદિકની ક્ષણિકતા વિચારવા લાગ્ય તેવામાં એક સેવાભાવી પરોપકારીએ આ કેલરા રોગને દૂર કરવા માટે દવા આપી તેથી સુધારો થતે ગયે. કેટલીક વાર ચિન્તાએ કરવાથી, હાય વરાળથી દવા લાગુ પડતી નથી. એટલે ચિંતા એને ત્યાગ કરીને દવા લેવી ઉચિત છે તેમજ મરણ
For Private And Personal Use Only