________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
છે કે પિતાના આત્માના ગુણે સિવાય આ સંસારમાં કઈ પણ સત્ય સુખ-શાંતિને આપવા સમર્થ નથી. પુછયે સર્વે અનુકૂલતા મળે તે પણ તે અનુકૂલતાથી સુખશાંતિ મળવી વર્લભ છે કારણ કે પુણ્યદય તે શુભ કર્મ જન્ય છે, પણ તેમાં પ્રતિકૂળતાનું મિશ્રણ હોય છે એટલે જે સ્થિરતાના વેગે જે સત્ય સુખ મળવાનું હોય છે તે મળતું નથી, અને ચિન્તાઓ વધતી રહે છે પણ ઓછી થતી નથી. તેમજ પુણ્યના ચશે જે સુખશાંતિ-અનુકૂળતા મળે છે, તે વખતે તે સં. ગાદિકમાં અત્યંત રાગ હેય-આસક્તિ હોય તે, ધર્મધ્યાન અને આત્મવિચારણાના અભાવે પાપબંધ થાય છે, જેના વેગે લભવ પરિભ્રમણ કરતાં પણ દુઃખને-વિડંબનાને અંત આવે નહી, માટે સંસારની સ્થિતિને વિચાર કરીને, અનિત્યાદિ ભાવનાઓ ભાવી તેમજ ધર્મધ્યાનવડે આત્મવિચારણા કરી, સિતાઓથી મુક્ત બને તથા સંક૯પવિકોને સર્વથા દુર કરી સ્થિરતાને ધારણ કરો.
૮. ચિન્તાઓ કરવાથી સ્થિરતા થતી નથી, અને આમતવ પરખાતું નથી, તે પછી આત્મસ્વરૂપને ઓળપાતાં પ્રાપ્ત થતું સુખ, ચિન્તાઓ કરવાથી કે સંકલ્પવિક કરવાથી ક્યાંથી મળે? જે એકાંતમાં સ્થિરતાના ગે સત્ય સુખ મળવાનું છે, તે ઈષ્ટ કે અનિષ્ટ સંગોથી કયાંથી ઉપલબ્ધ થાય ચકવતીઓને અનુકૂલતા હતી તેમજ અદ્ધિ-સિદ્ધિ પણ અત્યંત હતી. તેમજ મનગમતી સ્ત્રીઓ, અનુકુલ પુત્રાદિક હતાં પણું તેમાં સુખશાંતિ, સત્યરૂપે ન ભાસવાથી તે સંપત્તિ-વૈભવને માગ કરી સંયમને સ્વીકાર્યો. જે તે સાધાબીમાં સત્ય શાંતિ
For Private And Personal Use Only