________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
સમચ્છુ પડી કે–સપત્તિને ખસતાં વાર લાગતી નથી, માટે ધમને માટે ઉદ્યમ કરવા જરૂરી છે. આ ઉદ્યમ જ ભાગ્યદયને વધારી અનુકૂલતા મેળવી આપશે. આમ સમજી દરાજ દાનવ્રત-નિયમ-જપ-તપાદિમાં ઉદ્યમવત અનીને અંતે સદૂગતિનું ભાજન અન્યા અને સુખી થયા, માટે આળસુ પ્રમાદી થઈને એસી રહેવુ નહિ. અને કાંઇ કાંઇ ઉદ્યમ લાગ્યાય વધે તેમ કરતાં રહેવુ' તે આ લેાક-પરલાકમાં હિતકર છે, શ્રેયસ્કર છે.
૭. અજ્ઞાનતાથી અને મૂઝવણથી વારે વારે ચિંતા થયા કરે છે. કોઈ પ્રકારે પણ મનમાં સમાધાન થતું નથી, પૈસા ગુમાવવાથી સારા સચેગેાના વિયેાગ થવાથી કે શારીરિક ન્યાધિએ ઘેરા ઘાલવાથી કે પુત્રાદિક પ્રતિકૂલ બનવાથી, તથા વેપારમાં યથેચ્છ લાભ ન મળવાથી મારું શું થશે ? આ પ્રમાણે ચિન્તાતુર બનવાથી માણુસાને કાંઈ પણ સૂઝતું નથી. સૂઝે પણ ક્યાંથી ? કારણ કે, સારા સચેગામાં જ તથા પુત્રાક્રિકની અનુફૂલતામાં જ સત્ય સુખ માની રહ્યા છે, અને ધર્મધ્યાન આત્માની વિચારણા નહી હાવાથી ચિન્તાએ આવીને વળગે તેમાં નવાઈ શી ? જો ધર્મધ્યાનપૂર્વક આત્મવિચારણા કરે તે ચિત્તા જેવુ છે નહી. સસાર જ પરિવર્તનશીલ છે, તે પછી સારા સ’ચેાગાનુ પરિવત ન થાય, વિચારા બદલાય, એ બનવા યોગ છે જ. ભલે સ`સાર પરિવર્તનશીલ હોય પણ ઈષ્ટ સા ગાને બદલે અનિષ્ટ સાગા આવીને ઉપસ્થિત થએલ હાય, તેમજ સઘળી ખાખતમાં પ્રતિકૂલતા રહેલી હોય તે પશુ ક્ષમધ્યાન અને આત્મવિચારણાના યાગે તેને નિવારી શકાયછે અને ચિન્તાઓ ઘણી સતાવતી નથી. અને અનુભવ થાય.
For Private And Personal Use Only