________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
સમાજ ઉપર પ્રેમ ધારણ કરીને પિતાની માફક વર્તન રાખે તા આખાદી અને આઝાદી આપેાઆપ આવીને હાજર થાય. સમાજની આઝાદ્નીમાં અને આમાદ્રીમાં સત્તાધારીઓની આઝાદી અને આખાદી રહેલી છે; કદાપિ ક્લેશ, કકાસ, મારામારી થતી નથી. સત્તાધારીઓ, લાભમાં પડીને સમાજને દખાવી, રડાવીને, પૈસા પડાવીને પેાતાનું ઘર ભરે તે તેમની સત્તા કાયમ રહેતી નથી અને નષ્ટ થતાં વિલંબ થતા નથી.
૪૯૦. સેવાધર્મને અજાવવાથીજ મળેલી સત્તા કાયમ રહે છે. સમાજને પ્રેમ વધે છે તેમજ આશીર્વાદ મળતા રહે છે. જે સત્તાધારીઓ ગામેગામ નગરે નગર ફરીને જનતાના—સમાજનાં સુખ દુઃખ સાંભળે છે અને હૃદયમાં ધારણ કરીને સમાજનાં સંકટ નિવારવામાં સહકાર આપે છે, અનતી શક્ય મદદ કરી. પેાતાની ફરજ બજાવે છે, તે તેા સમાજમાં મહાત્મા તુલ્ય પૂજાય છે; વિના આજ્ઞાએ જનતા તેની આજ્ઞાને આનંદપૂર્વક મસ્તકે ઉઠાવે છે. એકલી સત્તાથી તા પ્રજા કંટાળે છે, કારણ કે સત્તાના તારમાં પ્રજાની પીડા તેઓએ જાણી નથી. જાણતાં છતાં ઉપેક્ષા ભાવ ધારણ કરતા હાવાથી આ . સત્તાએ કયારે ખસે અને અમે સુખી થઈએ—આ પ્રમાણે સમાજને ભાવના થાય છે અને રુષ્ટ થએલા સમાજ સત્તાધારીઓને સમય મળતાં નષ્ટ પણ કરી નાંખે છે, જો કે સત્તાને તથા સેવાને મેળ ખાતા નથી તે પશુ સ્વપરના ઉદ્ધારાથે સત્તાધારીઓએ સેવા ધર્મને ભૂલવા નહી. ૪૯૧. સદભાવના અને સત્કાર્ય,મળેલી સાહ્યબીને શાભાવે છે અને તેનુ' રક્ષણ કરે છે. સત્કાય એટલે પાપ
For Private And Personal Use Only