________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
પગ નીચે કચરાઈ મરણ પામી તેનું શું પ્રાયશ્ચિત્ત સૂરિજીએ
પ્રાયશ્ચિત્ત આપ્યું. ત્યારે મહત્તાએ કહ્યું કે—એક દેડકીનુ આટલું પ્રાયશ્ચિત્ત છે. તા તમે ૧૪૪૪ મૌદ્વેને મારી નાંખવા તૈયાર થએલ છે તેનુ શું પ્રાયશ્ચિત્ત આ પ્રમાણે મહત્તરાની વાણીથી ઉપયાગમાં આવી તે મોઢાને પાછા મેકલ્યા અને પ્રાયશ્ચિત્ત તરીકે ૧૪૪૪ શ્રન્થાની રચના કરી–આ પ્રમાણે સમ્યગૂજ્ઞાનીને તેવા સમયે ચેતવનાર હોય તે ચેતી જાય છે.
૪૮૮ સાદાઇ સસ્કાર અને સયમને કેળવવાની ખાસ અગત્યતા, મનુષ્યોને હાવી તે સુખના સાધનેા છે, અને હાવા જોઇયે; સાદાઈ, કરકસરની માતા છે. તેમજ આસકિત તેનાથી અલ્પ થાય છે તેથી ખરચ પણ ઓછું થાય છે.
સ'સ્કારથી વિવેકબુદ્ધિ જન્મે છે. તેથી હ્રય, જ્ઞેય અને ઉપાદેયની સારી રીતે સમજણ પડતી હેાવાથી વ્યાવહારિક કાર્યોમાં મૂંઝવણુ થતી નથી અને વિડંબનાઓને હટાવવાની શક્તિ જાગ્રત્ થાય છે; તેમજ સપત્તિમાં મ થતા નથી. એટલે સ્વજીવન નવજીવન બનીને આનંદપૂર્વક પસાર થાય છે, સારા સાધના હોતે પણ તે તરફથી આત્મલાભ મળતા નથી. તેનું કારણુ વિવેકબુદ્ધિનો અભાવ સમજવા; વિવેકબુદ્ધિ હાય તે ગમે તેવા સાધના મળે તે પણ મદ અને મૂંઝવણુ થાય નહી અને અનાસક્તિએ દરેક કામ કરવાની શક્તિ આવે અને તે વિવેકબુદ્ધિના આધારે સંયમ આપેઆપ આવીને ઉપસ્થિત થાય. સયસ પશુને માનવી બનાવે છે અને માનવીને દિવ્યતામાં લાવી મૂકે છે. પતિ, રાજામહારાજા કે શ્રીમત શેઠ હાય તા પશુ જો વિવેક ન હોય તે પશુ જીવનની મા
For Private And Personal Use Only