________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુચ્છ વસ્તુઓ માટે એ કલહ કષ્ટએ કરે, કે જીવન પર્વત વજન વર્ગ સાથે બેલવાને પણ વ્યવહાર બંધ રાખે તેમજ વેપારાદિક કાર્યોમાં એવું કાળું ધાબું કરે કે, સામાન્ય અગ્રાવ મનુષ્ય તેમજ બુદ્ધિમાન માણસને પણ ખબર ન પડે. રીતસર ધર્મનું ફલ લેવું હોય તે પ્રથમ નીતિ-ધર્મની મા આરાધના સારી રીતે કરો અને તે ધર્મપૂર્વક દાનાદિક ધર્મની આરાધના કરે, તેનું ફલ, તમેને તતકાલ મળવાનું. ઉદારતા સતેષ-નમ્રતા-સરલતા-નિયમબદ્ધતા વિગેરે સદ્ગુણથી ઉત્તત્તર આત્મવિકાસ સધાતે રહેશે તેમજ અહંકાર-અભિમાન તેમજ માયા-મમતા ધીમે ધીમે અ૫ થતી જશે અને કર્મબંધ ચીકણે બંધાશે નહી.
૪૮૬. અન્તરને પાપને ભય ધનના કેફને, પરિવારાદિકના કેફને અને શારીરાદિક મદને હી નાખે છે; તેમજ અનિત્યાદિક ભાવનાના આધારે પણ મદ-કેફ રહેતું નથ; માટે આત્મવિકાસના અથીઓએ અન્તરમાં પાપને ભય રાખીને ઉત્તમ ભાવના ભાવવી જોઈએ; ધનની વૃદ્ધિ થતાં કેટલા ટેનું સેવન કર્યું, કેટલા આરંભ-સમારંભે કર્યા, અને કેટલું પાપ બાંધ્યું, તેને વિચાર કરતાં મન અને કાયા કરે છે, કે આ ધન મેળવીને મારા આત્માને શો લાભ થશે? જે ધન પ્રાપ્ત કહ્યું છે તે સાથે આવનાર નથી અને કેઈ સાથે લઈ ગયું નથી–આ પ્રમાણે વિચાર કરતાં જે મદ અગર કેફ ચી હેય તે ઉતરી જાય છે, તેમજ જે પરિવારાદિક મને મળ્યો છે, તેને સંબંધ કયાં સુધી રહેશે ? પ્રતિકૂળતાના પ્રસંગે તે પરિવાર વફાદાર રહેશે કે નહીં, તેમજ અનુકૂલતાના પ્રસંગે
For Private And Personal Use Only