________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાવી પોતે ખાતે અને આ જુવાન છોકરીને પણ ખાવા આપત. ભાભને સઢા, યુવાવસ્થા અને વિકારેથી તેને ખ્યાલ પણ રહ્યો નહી કે ભાટનું લાવેલ ખવાય નહી. આ પ્રમાણે અધિક અધિક પરિચય વધતાં આ કરછી છોકરી ભાટના સંબંધમાં આવી. અને તેને પરણવા તૈયાર થઈ. માતપિતા વિગેરેની શરમને ત્યાગ કરી ખાનગી પરણી બેઠી. કરછીજ્ઞાતિમાં અને પાલીતાણામાં તે માટે ઘણે ઊહાપોહ જા. કેટૅમાં મનુષ્યહરણને કેસ મંડાય. ભાટ લેકેને દેરાસરની ઉપજ બંધ થઈ અને છેવટે નિકાલ એ આ કે-ભાટને નાત બહાર મૂકવે. છેડીને તેના માતપિતાને સેંપવી પણ તે છેડીની અને તેની ફજેતી થવામાં બાકી રહી નહી, માટે વિષયને વિશ્વાસ કરવા જેવો નથી જ. - ૪૮૫. જે આનીતિને ભૂલે છે તેનું જીવન, બરબાદ થયા વિના રહેતું નથી, ધર્મથી હીન બની તેમજ શારીરિક માનસિક શકિતથી હીન બની વિવિધ વિડંબનાઓને લેગી બને છે, પશુ જીવન જીવીને મનુષ્ય જન્મની સફળતા તેઓને મળતી નથી. નીતિ ધર્મ કાંઈ આત્મિક ધર્મથી હજુ નથી, તે ધર્મ આત્મિક ધર્મમાં સમાઈ રહેલ છે, માટે આત્મિક ધર્મની આરાધના કરનારે આર્યનીતિ ધર્મને ભૂલ ન જોઇયે. નીતિ ધર્મને ભૂલનારા, આધ્યાત્મિક ધમની હાંસી કરાવે તેમાં નવાઈ નથી. એક બાનુએ દયા, દાન, તપ, જપ, સામાયિક, પ્રતિકમણદિ ઉત્તમ આત્મિક ધર્મની આરાધના કરે, અને બીજી બાજુએ તપાસ આ સિવાય અને વિવેક વિચાર કર્યા વિના પિતાના ઘરમાં
નીતિ જ
વામન
For Private And Personal Use Only