________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેવાથી તેને મારવામાં આવે છે, આ સાંભળી તેણે મૌન ધારણ કર્યું અને પેલે ચાબુકે મારવાપૂર્વક ઘડાને જલ્દી ચલાવવું લાગ્યા. આ બાબતમાં સમજવાનું કે ગાડીના માલીકે તે પૈસાના લેજથી પાંચને બેસાડ્યા, પણ દયાવાળાએ સમજવું જોઈએ કે, પાંચ માણસને ભાર ઘડો ખમી શકતા નથી, માટે દયા ખાતર એક બે જણાએ નીચે ઉતરી પગપાળા ચાલવું જોઈએ, અગર બીજી ગાડી કરવી જોઈએ. આમ કરવાને બદલે ઘોડાને મારે નહી, માર નહી આ પ્રમાણે બોલવાથી કાંઈ દયા પાળી શકાતી નથી, થોડું સહન પણ કરવું પડે છે, માત્ર દયાના વચનોથી દયા પળાતી નથી, પણ તેનું સ્વરૂપ વિચારી વર્તન કરવાથી પાળી શકાય છે.
૪૮૪.પાંચ ઈન્દ્રિયોનાવિષમાં લંપટ બનેલ માનવી, ભલે તે પછી ઉત્તમ કુલ-જાતિને હેય તે પણ અધમ જાતિ અને કુલને પસંદ કરી, તેની સેનત કરી અધમ બનતાં તેને વિલંબ લાગતું નથી, માતપિતાની અને સગાંવહાલાં તેમજ પિતાની જ્ઞાતિ વિગેરેની તેને લાજ-શરમ રહેતી નથી.
પાલીતાણામાં એક કરછીબાઈ પિતાની બે જુવાન પુત્રીઓ તેમજ પુત્ર સાથે નવાણું યાત્રા કરવા આવી, અને નરસી કેશવજીની ધર્મશાળામાં મુનીમે આપેલી એક ઓરડીમાં રહ્યા. કરછી લેકેને ભાટ તેઓનું કામકાજ કરતે હતે. ગિરિરાજ ઉપર લઈ જઈને સઘળી ટૂંકમાં દર્શન કરાવી પોતાનું પેટ ભરતે. એવામાં એક પુત્રી જે સત્તર વર્ષ લગભગની હતી તેને
ખી વિકારી અને તેથી તેની સાથે વધારે વખત લઈ વિકારી વચને બોલવાપૂર્વક પિતાની ગાંઠનું પણ મેવા મીઠાઈ વિગેરે
For Private And Personal Use Only