________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને અનવી, પશુ કરતાં અધિક પરાધીન બની આત્મશકિત ને ગુમાવી બેસે છે, તેથી તેઓને વિયેગ થતાં અકખ દુઃખને ભોગવે છે અને સદાય આર્તધ્યાન કરતું રહે છે. જે પુત્ર પની વિગેરે પરિવાર છે તે પિતાના આત્માથી પર છે. તેને સ્વભાવવિચારો તથા આચારે જુદા જુદા છે, મમતામાં મુગ્ધ બની તેને માર મારો કરે તે પણ તમારે થવાનું નથી, જે તમારે હોય તે પ્રતિકૂળતાના પ્રસંગે તે જુદો થાય નહીં પણ તેવા પ્રસંગે જુદે થાય છે. આવા પરિવારમાં મુગ્ધ બની કચે માનવી આત્મહિત ભૂલે ? અને વિયેગ થતાં કયે માણસ, આર્તધ્યાન કરી આત્મભાન ભૂલે ?
૪૮૧ જ વસ્તુઓને સબંધ, આત્મગુણે સાથે નથી. આત્માની સાથે વરસ્તુતઃ મમતાને સંબંધ છે નહી, છd અજ્ઞાનતાથી તેને સંબંધ જીવો માની બેઠા છે તેથી જ પરવતુઓને પોતાની માની તેઓને ખાતર સઘળું જીવન પસાર કરે છે, અને આત્મહિત સધાતું નથી, જે પરવસ્તુ એની મમતાનો સંબંધ આત્માની સાથે હોય તે એકલે જીવ કેમ જમે છે? અને એકલે પરલોક કેમ જાય છે! કેઈ સાથે કેમ ગમન કરતું નથી? કેઈને સાથે લઈને આવતો નથી અને સાથે લઈને ગમન કરતો નથી, છતાં પણ તેઓની મમતાને મુકાતી નથી. આ કેવી અજ્ઞાનતા !
૪૮૨. જડ અને ચેતનના ભેદજ્ઞાન સિવાય, અહંતા અને મમતાના વિકારને નાશ થતો નથી માટે સદાય જડ ચેતનનું જ્ઞાન કરવું જોઈએ, જડને જડપણુએ જાણવું અને ચેતનને ચેતન૫ણુએ જાણવું ભલે પછી છ ખંડની સાહ્યબી
For Private And Personal Use Only