________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૭
નિવારી અક્ષયપદની પ્રાપ્તિ કરે છે, તેથી સમતાવાળા મહાશયેા જીવતા કહેવાય છે, સમતાથી જ મનુષ્ય તીથ કર મહારાજની તથા સિદ્ધ ભગવાનની સપાને પામે છે; તે મળેલી અનંત સ'પદ્મા, શકિત અને સત્તાને કદાપિ અંત આવતે નથી; માટે હે ભાગ્યવાને ! તુચ્છ વસ્તુ ખાતર અન ત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને અપણુ કરનાર સમતાને કાં ભૂવે છે ? સમતાના આદર કર્યાં સિવાય રાગ-દ્વેષ અને માહુના વિકારા કાપિ નાશ પામતા નથી અને પામવાના નહીં, તેમજ સત્ય સુખને આસ્વાદ આવવાને નથી, અજ્ઞાની ખાળક ખાર માટે રત્નજડિત કડું' ગુમાવી બેસે તે પ્રમાણે પોલિક પદાર્થો માટે અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને ગુમાવી બેસે નહી, મનુષ્ય ભત્ર સિત્રાય અન્ય ભવામાં મમતાને ત્યાગ થવા જ અશકય છે, માટે મનુષ્યભવને હારી બેસે નહી.
૪૭૮. આત્મિક ગુણાથી પરવસ્તુઓમાં મમતા ધારણ કરીને વિષયાના ત્યાગ કરનાર, યથા લાભને પ્રાપ્ત કરવા સમર્થ બની શકતા નથી; કારણુ કે તે મમતા, વિષયના ત્યાગ કરનારમાં રહેન્રી હાવાથી વિષયા પાછા આવીને વળગે છે, અને વિડંબના આવીને ઘેરી લે છે, એટલે મમતાના ત્યાગ કરી એ વિષાના ત્યાગ કર્યાં હાય તા, યથા લાભ મળે છે; મમતાને ત્યાગ કરવામાં વિચારણા અને વિવેકની આવશ્યકતા રહેલી છે, વિચાર અને વિવેકવિહીન જને વ્યાધિગ્રસ્ત બન્યા હોય અગર ઈષ્ટ વસ્તુના અભાવમાં તેમજ પ્રયાસો કરતાં પણ તે ન મળતી હોય ત્યારે વિષયાને ત્યાગ કરે
For Private And Personal Use Only