________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨ મનુષ્યભવમાં વિષયરસને ત્યાગ કરી આત્મધર્મમાં પ્રીતિ ધારણું કરો કે જેથી તે તે દુઃખને ભેગવવાનો વખત આવે નહી અને આનંદપૂર્વક જીવન પસાર થાય.
૪૭૨. વત-નિયમાદિકને ધારણ કરી વિષય રસને હઠાવો. જે જે વિષયરસ પ્યારે લાગ્યું, તે તે રસને લઈને આત્માએ એવું કર્યું, કે તે સિવાય અન્ય કઈ કરવાને સમર્થ નથી. પોતાની ભૂલેથી યાતનાઓ ભેગવવી પડી ત્યારે બીજાના ઉપર આત્માએ ઈતરાજી કરીને દ્વેષ કર્યો, અદેખાઈ કરી બેલાબેલીમાં બાકી રાખી નહી, લાગ મળતાં લડાઈ પણ કરી, આ કેવી અજ્ઞાનતા?
જેના ઉપર ઇતરાજી-અદેખાઈ–ષાદિક કરવાના હતા તે અપરાધને–ભૂલેને ભૂલી જવાયું અને ઊભા રાખ્યા, તે પછી ચેતન સિવાય અન્યને શું વાંક? સહજ અન્તર વૃત્તિને વાળી તપાસ કરે કે-અનાદિકાલથી અને અત્યાર સુધી જે જે વિપત્તિઓ-સંકટે કે યાતનાઓ ભેગવવી પડી છે, તેમાં કેની ભૂલ છે? પોતાની કે અન્યની? જે જે વિપત્તિઓ ભેગવવી પડી છે, યાતનાઓ સહી છે તેમાં અને વાંક નથી, પણ પિતાને જ છે. આમ સમજી વિષયરસને મૂલમાંથી ત્યાગ કરવા માટે અથાગ પ્રયાસ કરવાની આવશ્યકતા છે, તેને ત્યાગ કરવા માટે વ્રત-નિયમ-તપસ્યા-જપ-જ્ઞાન-ધ્યાન-સેવા-ભકિત કરવાની જરૂર છે, વિષય રસને પિષવાથી તે અ૫ થવાને નથી; પણ વધતો જ રહેવાને માટે તે રસના પરિણામને વિચાર કરી તેમાં મગ્ન બને નહી અને ફજેતી કરાવે નહી. જેમ જેમ વિષય રસ ઓછો થશે, તેમ તેમ આત્મગુણમાં રસ પડતું
For Private And Personal Use Only