________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
બેઠેલા છે અને તેએને સર્વસ્વ માની રક્ષણ કરવામાં વખતને વ્યતીત કરી છે અને સત્ય ધનાર્દિક માટે કાંઇ પશુ વિકાસ થાય એવા વિચાર કરતા નથી.
૪૭૧. જે વિષયરસને કારણે માનવીઓ, વિવિધ પ્રકારના આરસસમારભા કરે છે, નિરન્તર ચિતાતુર અન્યા રહે છે અને તે રસની સામગ્રી ન મળતાં અનેક પ્રકારની લડાઈ કરી મારામારી-કાપાકાપી કરી બેસે છે; તે વિષયરસના વિકારાએ, મનુષ્યને ખાંડીઆ ગધેડા ઉપર બેસાડી સારા શહેરમાં પરિભ્રમણ કરાવી ભરખજારે ઉતાર્યાં; તેમજ મૃત ઢારની માફ્ક અને લક્કડ પકકડની પેઠે સારા ગામમાં ઘસરડા કરાન્યા; તથા ભીંતની પાસે ઊભા રાખીને લાડુ ખીલા મરાવ્યા, ઈન્દ્રિયાને છેદાવી, તેપણુ હજી તે વિષયરસની અલ્પતા થતી નથી. આનાથી અધિક દુ:ખ ભોગવવુ છે શું ? વિષયરસથી તમેને પરિણામે શું સુખ મળ્યુ. તેને વિચાર કર્યાં ? વિચાર અને વિવેક વિના કાંસુધી આવી અસહ્ય યાતનાઓને ભાગવ્યા કરશે ? એ વિચાર અને વિવેક નડી લાવા તે તેના વિપાકા ભાગવવા માટે તિર્યંચગતિ કરતાં અધમ કાટીની નરકગતિ લાગવવાને વખત આવી લાગશે, તે ગતિમાં પરમાધામિ કકુત તેમજ તે ક્ષેત્રથી ઉત્પન્ન થતાં શીતતા-ઉષ્ણુતાના તેમજ પરસ્પર વૈરભાવથી ઉત્પન્ન થતાં મારામારી-કાપાકાપીના અત્યંત દુઃખા સહન કરવા પડશે અને ત્યાં ક્ષભર શાંતિ રહેશે નહી; રાઈરાઈ જેટલા શરીરના ટૂકડા થવાના; શસ્ત્રોના ઘા વાગવાના; તે સમયે કાઇનું શરણુ કે આધાર. હથે નડ્ડી; માટે આ
૨૧
For Private And Personal Use Only