________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૭
જે ભાગ્યશાલીએ દાન-શિયલ-તપ અને ભાવના વિગેરે કરે છે પાળે છે અને ભાવે છે તેએ પુણ્યધન એકઠું કરી, પુણ્યશાલી અની જગના પ્રાણીઓને કલ્યાણકારક માર્ગે દોરે છે. આ સિવાય વાસનાના ચેઈંગે થયેલી ક્રિયાઓ, ભવાટવીમાં પરિભ્રમણ કરાવી અસહ્ય વિડંબનાઓના ભાગી બનાવે છે; માટે એવા સસ્કારી હાવા જોઈએ કે દાનાર્દિકમાં તેમજ જ્ઞાન-ધ્યાનમાં
સદાય તત્પર બનાય.
૪૬૭. વિકારો, તેજ આપણા વૈરી છે. આત્મા, અનાક્રિકાલથી પરના સગે એટલે જડના સંગે વિકારી બન્યા છે અને ખનતા રહ્યો છે, તેથી જ વિવિધ પ્રકારના વિકારો તેને સતાવ્યા કરે છે અને સાંસારિક સુખ-દુઃખની કલ્પનાઓ ઉત્પન્ન થાય છે; સુખ દુઃખની કલ્પનામાં સ્થિરતા હાય કયાંથી ? જ્યારે તે સુખ-દુઃખની કલ્પનાઓ ટળતી જાય ત્યારે જ આત્મા, કાંઇક સ્થિરતાના અનુભવમાં આવે.
વિકારીને શમાવવાની શકિત આત્મામાં જ ભરપૂર રહેલ છે, તેથી જ પરના સંગ નિવારી આત્મા, સ્ત્રગુણાને અને તે મેળવવાના સાધનાને પ્રિયતમ માની, તેના જ આદર કરે તો તે વિકારાને શમાવી શકે તેમજ બીજી વાર ઉત્પન્ન થાય નહીં તેવી સ્થિતિમાં આવે એટલે આત્માને આળખી તે તરફ લક્ષ રાખવું જરૂરી છે. ભલે વિકારાથી વ્યવહારમાં આવવુ પડયું', પશુ તે વ્યવહાર ને નિશ્ચયમાં લઈ જવાની શકિત આપામાં છે, માટે વ્યવહારને એવા કળવા કે ` શુભ ખની શુદ્ધ આત્મસ્વરૂપનું વલણુ લે.
For Private And Personal Use Only