________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
વેપાર કરતાં ખાટ આવવાથી પચાશ હજારે રૂપૈયા ગુમાવ્યા અને ગરીમ કંગાલ જેવા અન્ય. આવી અવસ્થા ભાઈની દેખી નાના ભાઈએ વિચાર કર્યાં કે–માય ભાઈ ગરીબ બન્યું. તે આ મારી પાસે રહેલ રૂપિયા શા કામમાં આવશે ? છેવટે તા તે મૂકવા પડશે તા ભાઈને મદદ કરીને તેના લાભ લઉ, મેાટા ભાઈને હિંમત આપી પચાશ હજાર રૂપિયા આપ્યા. તે આધારે વેપાર કરતાં માટે ભાઇ પણ ધનાઢય અન્યા, અને કહ્યું કે તારી મિલ્કતથી હું ધનાઢ્ય અનેલ છું, માટે પાછા લે. નાના ભાઇએ તે સ્વીકાર્યો નહી; પ્રેમ વધ્યા. ઉદારતાના ગુણ વૃથા જતા નથી.
૪૬૫. ધર્મને વ્યવહારમાં વ્યાપક બનાવા-અનુકૂલ સાધનસામગ્રી મળવાથી અને સદાચરણથી ધર્મની આરાધનાના ચાગે પુણ્યપ્રભાવ માલૂમ પડે છે. તમાને જે અનુકૂલતા આવી મળી છે અને સદાચરણ કરવાપૂર્વક ધર્મની આરાધના કરવામાં જે પ્રેમ જાગ્યા છે તે પુણ્યના પ્રભાવ છે. હવે જે તમાને સદાચરણથી તેમજ આત્મધર્મની આરાધનાથી આનં રહેતા હોય તે સદાચરણ વિગેરે સદ્ગુણ્ણાને વૈષયિક સુખમાં મગ્ન બનીને ભૂલતા નહી. વૈયિક સુખમાં મગ્ન બનવાથી તે સગુણાને ભૂલવાના પ્રસગ આવે છે માટે જે અનુકૂલતા મળી છે, તેનાથી અધિક અનુકૂલતા માટે તે સદ્દગુનેશેા ભૂલે નહી અને આગળ વધા. જેવી અનુકૂલતા જોઈતી હશે તેવી મહી રહેશે, પણ ધાર્મિક ક્રિયાએ પ્રસ' પઢશે નહી, તે અતે પુણ્ય પ્રભાવ ખતમ થતાં દ્વીનતા આવશે, માટે જે અનુકૂલતા મળી છે તેના લાભ લેવા ધર્મની આરાધના કરે.
.
For Private And Personal Use Only