________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
, લાયકાત-એગ્યતા પણ તમને ક્યારે આવે કે પાંચ ઈન્દ્રિયેને પ્રત્યાહાર કરીને આત્મવિશ્વને ઓળખે ત્યારે લાયકાત વિનાની મળેલ સાધન-સામગ્રી ફલ આપતી નથી; વચનની પ્રવૃત્તિમાં, વાંચનની પ્રવૃત્તિમાં તેમજ ખાનપાનાદિક વ્યવહારનાં કાર્યો અને ધાર્મિક કાર્યોમાં ઈન્દ્રિયોને વશ રખાય તે જ તે તે આદરેલા કાર્યો સફલતા ધારણ કરી શકે, અને વ્યવહાર સારે કહેવાય; પરંતુ તેને વશ કર્યા સિવાય યદ્વાત&ા બોલવામાં આવે તથા ખાનપાનાદિક કરવામાં આવે તે અનેક પ્રકારની વિડંબના અને વ્યાધિઓ આવીને ઘેરી લે. મન ઇન્દ્રિયે જ્યાં સુધી થિર નથી ત્યાં સુધી સ્થિરતા પણ કયાંથી આવે ?
૪૩. પુનઃ જન્મ ધારણ કરવો પડે નહી, તેવા સાધને મેળવે. સંસારની પરિસ્થિતિનું અનેક દષ્ટિએ અવલેકન કર્યા વિના સમ્યગૃજ્ઞાન થતું નથી. તેથી મુંઝવણ આવે છે અને મુંઝવણના ગે જીવાત્માઓ રાગ-દ્વેષ-અહંકાર–મમતા ધારણ કરીને પુદયે પ્રાપ્ત થએલ સાધન-સામગ્રીની સાથેકતા કરી શક્તા નથી; સંસારમાં રહેલા પદાર્થો સ્થિર નથી છતાં તેઓને સ્થિર માની તેઓનું રક્ષણ કરવા અનેક ઉપાજેને આરંભે છે; રાગ-દ્વેષ-વેર–અદેખાઈ વિગેરે દેને સેવી ઝગડાર બને છે; તેથી ચીકણાં કર્મો બંધાય છે, તેની તેઓને સમજણ પડતી નથી. અજ્ઞાનતા વેગે તે પ્રાપ્ત થએલા પદાથે તેઓને દુઃખદાયી સદાય થાય છે; અનિત્યને નિત્ય માનવું તથા અશુચિને પવિત્ર માનવું અને જડ જેવી વસ્તુ એને ચેતનના ઘરની માનવી તે જ અજ્ઞાનતા કહેવાય; અજ્ઞાનતાથી રાગ-દ્વેષ-મેહ-મમતા થતી હોવાથી અને વધતી
For Private And Personal Use Only