________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
કરવા મનુષ્યએ પ્રયાસ કરવાની આવશ્યકતા છે, તે મન ત શક્તિઓના પ્રાદુર્ભાવ થયા પછી તમને દુન્યવી-શક્તિઓ અને લબ્ધિ તુચ્છ ભાસવાની જ.
દુન્યવી જે શક્તિઓ પ્રાપ્ત થઇ છે તેને હાસ થતાં વાર લાગતી નથી, કારણ કે તે પૌદ્ગલિક છે. ક્ષાયિક ભાવે મળેલી શક્તિઓને નાશ થતા નથી; ક્ષાયિક ભાવે આત્મિક શક્તિઓ ત્યારે જ મળે કે, સર્વ વિષયના વિકા તથા વિચારે અને વિકાશ ક્ષય પામે અને પુનઃ તેઓનું ઉત્થાન થાય નહી; વિષય વિકલ્પે અને વિકારાના નાશાથે સરસતા જે જગતમાં ભાસે છે અને ખુશી થવાય છે કે આ મજેની ઉમદા વસ્તુએ છે, તે સદાય પ્રાસ થવી જોઈએ; આ પ્રમાણેના સ`સ્કારા પડેલા હાવાથી તેમજ પડતા હૈાવાથી વિકલ્પે અને વિકારા શમતા નથી, તેા ક્ષય કેવી રીતે થાય ? ઉમઠ્ઠામાં 'ઉમટ્ઠા તેમજ મનગમતી વસ્તુઓ હાજર થએલી હાય તાપણુ તેમાં રાગ-દ્વેષ થવા ન જોઈએ; એટલે મધ્યસ્થતા ધારણ કરવી જોઈએ.
૪૬૧. પાંચેય ઇન્દ્રિયાની તાબેદારીના ત્યાગ કરી. પાંચ ઇન્દ્રિયાની તાબેદારી, અન્ય તાબેદારી કરતાં એછી નથી પણ કઈક ઘણી અધિક છે, અન્ય તાબેદારી-ગુલામીમાંથી કઈ કાઈ વખતે પણ મુક્ત થવાના પ્રસંગ આવે છે, પણ ઇન્દ્રિયાની ગુલામી તેા જીવન પર્યંત-અરે કહેા કે ભવેાલવ ચાલુ રહે છે; એક ઘડી પણ મુક્ત થવાતું નથી; જે પારકી તાબેદારી સાલતી હોય તે આ ઇન્દ્રિયાની તામેદારી સાલવી જોઈએ; અન્ય તામેદારીમાંથી મુક્ત થવા માટે ચિન્તા-પ્રયાસ થાય છે તે પ્રમાણે
For Private And Personal Use Only