________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
સભળાતા હોય તે પણ તે લાભ લેવાને ચૂકતા નથી; તે પ્રમાણે અસહ્ય પ્રતિકૂલતા રહેલી હોય તે પણ આત્મિક શક્તિના અર્થીએ આત્મિક શક્તિના લાભ ચૂકતા નથી; જન્મ ધારણ કર્યું કે તેની પાછળ પ્રતિકૂલતા અગર અનુકૂલતા તા રહેવાની જ; અનુલતામાં જેમ આનદ રહે છે તેમ પ્રતિકૂલતામાં આનંદ રહેવા જોઇએ; તે જ આત્મિક લાભ મળતા રહે અને પછી દીનતા કે હીનતા જે ભાસે છે તે રહેશે નહી; સાંસારિક પદાર્થોં વડે દીનતા-અગર હીનતા, ફાઇની ગઈ નથી અને જવાની પણ નહી; તે તમારી કયાંથી જશે ? વિજળીના ચમકારા જેવા અનુકૂલતાના તેમજ પ્રતિફૂલતાના સીગા છે; આમ સમજી હોક-મદ–માનનેા ત્યાગ કરીને આત્મિક લાભ લેવા ક્ષણભર પણ ભૂલવુ નહી; અવશ્ય લાભ મળવાને જ, પરંતુ દુન્યવી પદ્માથે' પરથી વિશ્વાસને ત્યાગ કરી, આત્મિક લાભ મેળવવાની સામગ્રી મેળવે ત્યારે જ મળે; વાતે કરવાથી કે તેને માટે અફ્સાસ કરવાથી મળે નહી; માટે અરે ભાગ્યશાળીએ ! ચેતા અને આળસને ત્યાગી અત્યારથી તેની સામગ્રીને મેળવા; દુન્યવી ભ્રમણામાં પડે નહી, સત્ય વસ્તુઓને આળખા, અસત્ય અને નકલી વસ્તુ" એની મૂંઝવણમાં પડા નહી.
૪૫૯. ખરેખરા ચેાટ્ટાઓ, વિષય કષાયના વિકારા છે. તમા લુચ્ચાલકુંગા તેમજ ચાટ્ટાએ-વ્યભિચારીએથીચેતતા રહેા છે, એટલે તેના ફ્દામાં ફસાતા નથી; તેથી જ તમાએ મેળવેલી અને મળેલી અનુકૂલ સામગ્રીનું રક્ષણ કરવા સમથ અનેા છે અને શાંતિમાં રહે છે; પણ જે લુચ્ચા
For Private And Personal Use Only