________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮ ૪૫૭. આત્માના ક્ષેત્રમાં શક્તિઓને ચે. આત્માની શકિત અનંત છે. તેને પ્રાદુર્ભાવ કરવા માટે જે ભાગ્યશાલી મહાશય, માનસિક અને શારીરિક શક્તિઓ દુનિયાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ખર્ચાઈ રહેલ છે તેને સંગ્રહ કરીને તે શક્તિએને પિતાના આત્મિક ક્ષેત્રે જે છે તેમને આત્મા વિકાસ પામતે રહે છે અને અનુક્રમે સંપૂર્ણ કર્મોના બંધને ટળવાથી પૂર્ણતાને પામે છે; પછી તેમને જન્મ-જરા-મરણ અને તેઓને લગતાં આધિ-વ્યાધિનાં સંકટે રહેતાં નથી અને અનંત સુખસાગરમાં ઝીલતા રહે છે.
તમે પણ દુન્યવી ક્ષેત્રમાં વેડફાતી માનસિક અને શારીરિક શક્તિઓનો સંગ્રહ કરી તેને આત્મિક ક્ષેત્રમાં જશે તે તમે પણ કર્મોના બંધનેને ફગાવી તેમજ પૂર્ણતાને પામી અનંત સુખસાગરમાં ઝીલશે, પછી તમને કઈ પ્રકારની વિડં. બના રહેશે નહી; માટે માયા-મમતા–અહંકારાદિકને ત્યાગ કરીને વિવિધ પ્રકારે વેડફાતી શક્તિઓનો સંગ્રહ કરી આત્મિક ગુણેમાં તેઓને જે. નહી જે તે, કઈ પણ ઉપાચે વિડબનાઓ દૂર જવાની નહી જ; મનુષ્યભવાદિક તેમજ સદ્દગુરુને સુંદર સમાગમ વિગેરે પામીને પ્રમાદને ત્યાગ કરવા કટિબદ્ધ બનવું તે જરૂરનું છે, વારે વારે મનુષ્યભવાદિક અનુકૂલ સામગ્રી મળતી નથી, અને મળી છે તે પછી તેને સત્ય લાભ લેવા માટે આળસ-પ્રમાદ કરવાને હેય નહી; જે સ્ટેશને ગાડી બે મિનિટ થતી હોય ત્યાં તમે પ્રમાદ કરે છે ? નહી જ
૪૫૮ લાભ લેવાના અથીએ, આલસાદિને ત્યાર કરે છે. ગમે તે કોલાહલ હોય તેમજ અસહ્ય વાગબાણે
For Private And Personal Use Only