________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
કર તા પણુ મૌન ધારણ કરીને તેના પર પણ કરુણા લાવે છે, પણ તેઓની નિન્દાથી એક પગલું પણ પાછા હઠતા નથી; આવા સજજના, આત્મવિકાસમાં આગળ વધતાં આત્મશક્તિને મેળવવા સમર્થ બને છે અને જગત્માં આદશ પુરુષ તરીકે પ્રસિદ્ધિ પામે છે, તેમજ અન્ય જનાને અનુકરણીય બની સ્વકાર્ય સાધી શકે છે.
મૈત્રી ભાવના વિગેરે ચાર ભાવનાથી ભાવિત, ભાગ્યશાલી જે જે ધાર્મિક સત્કાર્યાં કરે તે સઘળાં સલ થાય છે; તેથી જગતના પ્રાણીઓને ઘા સહકાર મળી શકે છે અને પેતે પણ પાતાના ઉદ્ધાર કરવા શક્તિમાન બને છે, માટે ધર્મીજનાએ અને ધર્મ કરવાની ભાવનાવાળાઓએ પ્રથમ મૈત્રી ભાવના, પ્રમાદ ભાવના, કરુણા ભાવના તેમજ મધ્યસ્થભાવનાને ભાવવાનુ ભૂલવું ન જોઇએ.
૪૫૧, સમ્યગજ્ઞાનને મેળવી આત્મભાગ " આપે. આત્મભાગ આપ્યા વિના આત્માની અનંત શક્તિ મેળવી શકાતી નથી, માટે એવા આત્મભાગ આપે કે અનંતજ્ઞાન-અનત સત્તા અને અવ્યાબાધ અનંત સુખની પ્રાપ્તિ થાય. જે કે મમતાથી અને અહંકારથી દુન્યવી પદાર્થો માટે ધન-દારાદિક તેમજ યશ કીર્ત્તિ માટે આત્મભેગ આપનાર મળી આવશે, પરંતુ પોતાના આત્મિક લાભ માટે આત્મભાગ આપનાર કેટલા? અન્ય પ્રાણીઓની વિડંબનાઓને દૂર કરનાર અને વિષય-કષાયથી જે વિડંબનાએ પાતાને ભાગવવી પડે છે તેઓને પણ દૂર કરનાર સાચા આત્મલેગ આપનાર કહી શકાય; કેટલાક બીજા માટે આત્મભાગ આપવા સમર્થ બને છે, પણુ જન્મ, જા
For Private And Personal Use Only