________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
અને મરણના દુખેને ટાળવા માટે આત્મભેગ આપી શકતા નથી, તે ખેદની વાત છે. સત્ય આત્મભોગ એટલે કે ઈ સગાંવહાલાં અગર મિત્રજન કે પ્રતિસ્પર્ધી વર્ગ, તિરસ્કાર કરે, ધિક્કારે અગર બેલાબેલી કરી ગાળે દે, અગર લડાઈ કરીને માર મારે તે પણ મૌન ધારણ કરીને તેના ઉપર કરુણ ધારણ કરીને, કર્મવશવતી તેઓ પણ છે, આમ ચિન્તવી સમતાને ધારણ કરે, અને મનમાં ઉશ્કેરાઈ જાય નહી; કાંઈપણ નુકશાન થતાં ખેદ-વેષને ધારણ કરે નહી, અને કર્મોના સ્વભાવનો વિચાર કરે-તે સત્ય આત્મગ કહેવાય.
૪પર, રસાયણ વિગેરે દવા, લેશાદિકથી ઘવાતી શક્તિનું રક્ષણ નહી કરે. જેઓ વાતવાતમાં ઉશ્કેરાઈ કંકાસ કરી બેસે છે, તેઓની શારીરિક અને માનસિક શક્તિઓ ઘવાય છે, ગમે તેવી શક્તિવર્ધક દવાઓ ખાય કે રસાયનને ઉપયોગ કરે તે પણ તે ઘવાની શક્તિનું રક્ષણ થતું નથી; કારણ કે મૂલની વ્યાધિ, કંકાસ-કલહ કર, ઉશ્કેરાઈ જવું અને તેને લીધે કંકાસ કરે, તેને હઠાવવાનું બલ દવાઓમાં કે રસાયનમાં નથી–ઘણીખરી આત્મિક શક્તિઓને તેમજ શારી. રિક કે માનસિક શક્તિઓને કલેશ-કંકાસ-રાગ-દ્વેષ-મેહ-વેરઅદેખાઈ વિગેરે હણી રહી છે, તેની મનુજોને ખબર પડતી નથી; તેથી જ તે રીબાયા કરે છે, તેઓને સાચી સમજણ પડે તે ઉત્તરોત્તર ઉત્તમ આત્મશક્તિઓને પણ પ્રાપ્ત કરવા ભાગ્યશાલી બને અને દુન્યવી પદાર્થોને માટે કલહ-કંકાસ ન થાય; માટે શારીરિક, માનસિક તેમજ આત્મિક સુખના અથીઓએ ઉશ્કેરાઈને કલહ-કંકાસ-વેર-અદેખાઈને ત્યાગ કર આવશ્યક
For Private And Personal Use Only