________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧ પ્રેમ હતો. તેની માતાના મરણ બાદ બીજી પરણવાની અભિલાષા હતી પણ આધેડ ઉમ્મર તથા પુત્રાદિક પરિવાર હેવાથી બીજી મળી શકી નહી. પછી તે દુઃખ સહન કરીને આઠ વર્ષના પુત્રને પાળી–પષી હોટે કર્યો અને પરણજો. આશા તે એવી હતી કે આ છોકરે, વૃદ્ધાવસ્થામાં મારી સેવા કરશે, પરંતુ પરણ્યા પછી તે પુત્રે પોતાના પિતાને કહ્યું કેબાપા, હવે દિક્ષા લે તે બહુ સારું, તમારી શરમથી અમારા વિલાસમાં ખામી પડે છે, મનગમતી મેજમજા માણું શકાતી નથી; માટે દીક્ષા લે ! આ સાંભળી તેના પિતાને અફસોસ થયે કે સારો મારો માની આ છોકરાને પાળી-પોષી મહેટ કર્યો અને પરણાવ્યું, હવે કહે છે દીક્ષા લે. જો કે દીક્ષા લેવી અતિ ઉત્તમ છે, પણ વૃદ્ધાવસ્થામાં પાળવી દુષ્કર છે. પુત્રને કહ્યું કેઆવી ખબર હતી તે તારી માતા મરી ગયા પછી તરત દીક્ષા લેત. મેં તે બને તરફ લાભ ગુમાવ્યું. ધિક્કાર જેવાથી પ્રેમને!
૪૫૦. સર્વ પ્રાણુઓ ઉપર મૈત્રી ભાવના ભાવે. પ્રથમ સર્વ પ્રાણીઓ પર મૈત્રી ભાવના ભાવ્યા વિના કોઈનું રક્ષણ કરવાની વૃત્તિ જાગતી નથી; માટે સર્વત્ર-સર્વથા અને સર્વદા મૈત્રી ભાવના ભાવવાની ટેવ પાડવી જોઈએ. મૈત્રી ભાવના ભાવનાર ભાગ્યશાળી જ અન્ય જનના સત્યાચેની અનુમોદનાપ્રશંસા કરી શકે છે અને વિપત્તિઓમાં-સંકટમાં સપડાએ પ્રાણુઓને દેખી તેમના હૃદયમાં કરુણાના કુવારા ઉછળે છે, તેથી જ તેઓ વિપત્તિઓને હઠાવવા પ્રાણની પણ પરવા રાખતા નથી. અર્થાત્ પિતાના પ્રાણેના ભેગે પણ તેઓનું રક્ષણ કરે છે, તે સમયે દુર્જન તેઓની નિન્દા અપમાનસિક
ધારા રણ
ઓ હ
For Private And Personal Use Only