________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
સંસારમાં સમતાને પ્રાપ્ત કરીને સ્થિરતાને અનુભવ કરે છે, અને ક્ષણે ક્ષણે આનંદમાં ઝીલે છે, ત્યારે અન્ય સજનજનની કહપનાના હિંડોળે હીંચકાશ, સંક૯પ-વિકલપ કરીને ઐહિક સુખાભાસને પણ પ્રાપ્ત કરવા બેનશીબ રહે છે, એટલે તેઓને પ્રબલ પુરુષાર્થ કરીને પણ પ્રાપ્ત કરેલ પદાર્થો, સુખભાસને પણ આપી શકતા નથી સત્ય સુખ તે તેનાથી લાખે ચેજન દૂર રહેલ હોય છે. કહ૫નામાં કે સંકલ્પ-વિકલ્પોમાં સુખ હોય જ નહી. ત્યાં તે દુખ સંકટ અને વિપત્તિઓ સકિયાં કરી રહેલ હોય છે, જ્યારે સારા નરસાંની કલ્પનાને ત્યાગ થશે ત્યારે, સત્ય સુખની સાચી સમજણ પડવાની.
૪૪૯ સ્વાર્થમાં શરમ રહેતી નથી. સંસારમાં સવાર્થ વિના નેહ સાચવનારાઓ બહુ ઓછા હોય છે. જ્યાં સુધી વાર્થ હોય ત્યાં સુધી સનેહ સાચવનાર બહુ મળી આવશે, ભલે પછી પતિ પત્ની હેય, ભાઈ બહેન હોય, મોટા ભાઈ નાના ભાઈ હોય કે માતાપિતા હય કે પિતા પુત્ર હોય, સહજ પ્રતિકૂળતા થતાં સનેહ-પ્રેમમાં છીણ મૂક્તા વિલંબ કરતા નથી.
એક ગામમાં સાધનસંપન્ન કુટુંબ રહેતું, માતપિતા પુત્રાદિ પરિવાર નિઃસ્વાર્થ પ્રેમથી વ્યવહાર ચલાવતા હતા તેવામાં આઠ વર્ષના પુત્રને મૂકી તેની માતા મરણ પામી, તેથી તેના પિતાને બહુ લાગી આવ્યું, મોટા પુત્ર તે પરણ્યા પછી જુદા રહેતા હતા. તેથી પિતાને આ નાના દીકરા ઉપર બહુ
For Private And Personal Use Only