________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭
પિતાના પુત્ર થશે, અગર પશુ થાય એમાં નવાઈ શી ? કારણ કે પશુમાં ચારે સનાઓ છે, પણ વિવેક અગર નીતિ-ધર્મ નથી આવી અવસ્થા ટાણે ઊભી કરી ? કહીશું કે પાતેજ. ખીજાએ નહી. તેમજ જે મહાશય વિષયના વિકારાને વશ કરી મનને તથા આત્માને નિર્મલ બનાવે છે તે કેવી અવસ્થામાં મૂકાશે? કહેા કે, જે સંસ્કારા સાથે આવ્યા છે તે પ્રમાણે સુંદર સ્થિતિમાં મૂકાશે, માટે સુખ-દુઃખ પ્રાપ્ત થવુ` કે ઉચ્ચ નીચ અવસ્થામાં આવવુ. તે પેાતાના વિચારો પર આધાર રાખે છે.
નિમલ વિચારાના આધારે મળેલી અનુકૂલ અને સુદર સ્થિતિને હઠાવવાની કાર્યની તાકાત નથી. જે વિચારામાં કષાય અને વિષયના વિકારા ભળેલા ન હાય તેજ વિચારા ઉત્તમ કહેવાય છે.
આવા વિચાર કર્યાં સિવાય સારી ઉત્તમ અવસ્થા યાંથી પ્રાપ્ત થાય ? માટે પ્રથમ વિષય કષાયના વિકારાથી નિર્ભેળ આત્માના ગુણ્ણામાં રમણુતા કરવાની ટેવ પાડવાની ખાસ આવશ્યકતા છે.
૪૪૬. ઉત્તમ આલ બનથી વિચારોની શુદ્ધિ થાય છે. આત્મિક ગુણુામાં રમતા કર્યાં સિવાય વિષય-કષાયના વિચાર અને વિકારા ખસત્તા નથી. તે માટે અત્યુત્તમ આલંબનને શ્રદ્ગુણુ કરી તેના સ્વરૂપની ઓળખાણુ કરવી; અતિ પરમ આલંબન નવપદનુ ધ્યાન કહેલુ છે, તેમના ગુણેાની વિચારણા કરતાં પેાતાના આત્માના ગુણ્ણાની ઓળખાણુ થાય છે, અને સારી રીતે ઓળખાણુ થયા પછી તેવા ગુણુામાં આદર
For Private And Personal Use Only