________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
તેમજ પ્રમાદને ત્યાગ કરી ધર્મરૂપી ગાડીમાં બેસે તે આ ભવમાં અને પરભવમાં ઘણુ લાસ મળે અને સુખપૂર્વક જીવન પસાર થઈ સ્વઘર કે જે મેાક્ષ છે, ત્યાં જઇને સાદિ અનંત ભાગે સ્થિર રહેવાય. આધિ, વ્યાધિના અને ઉપાધિના દુઃખા દૂર ખસે. વિચારાને સુધારા. આપણા વિચારા અનુસાર નસીબ-ભાગ્ય ઘડાય છે અને ભાગ્યાનુસાર સારા અગર ભૂરા નિમિત્તો અને સંચાગે મળી રહે છે. જો તમે દરેક પ્રાણીએ પ્રત્યે મૈત્રી ભાવના ચાલુ રાખશેા તા દરેક પ્રાણી મિત્રતા રાખશે તે પછી મનુષ્યે કેમ નહી રાખે ? ભિન્ન પ્રસંગે અને જુદી જુદી પરિસ્થિતિઓને, આપણા વિચારાએ ઊભી કરી છે, વિચારા જગત્ પ્રત્યે પૂરા હશે તે તમાને તેવા સયેન્ગેા મળી રહે અને સારા હશે તે ભૂરા નિમિત્તો પશુ સારા બનાવી શકશે. તમારા મનમાં ભયના રાગ-દ્વેષના વિચારા હશે તે, જ્યાં જશે ત્યાં ભયના ભણકારા આવવાના, અને રાગદ્વેષનુ વાતાવરણ ફેલાવાનુ; માટે પ્રથમ વિચારાને નિમલ કરવા.
તમારા
૪૪૫. તમારા વિચારા જ સુખ-દુઃખને આમ ત્રણ આપે છે. તમે જ તમારા સુખદુઃખને વિચારા પ્રમાણે લાવ્યા છે; કયા મનુષ્યને ખરાબ અવસ્થા ગમે? કાઇને નહી જ; ત્યારે આવીને તેવી અવસ્થા ઉપસ્થિત થાય છે, તેનુ શું કારણુ ? કહે કે તમારા વિચારા; કેાઇએક મનુષ્ય, નીતિ-રીતિ તેમજ ધમના ત્યાગ કરીને વિષયતૃપ્તિ માટે ચારે ખાજુએ ભમતે હાય, ત્યારે તેની અવસ્થા સારી હાય કે ? તે મરણ પામીને ક્યાં અવતરશે ? કે જ્યાં નીતિધર્મ ન હોય ત્યાં તેવા માત
For Private And Personal Use Only