________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વામી પિતાના આત્મામાં જ ઘર કેમ ન કરી શકે? આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન અને પૂર્ણભાવના એવી વસ્તુ છે કે, તેઓના બલથી અલભ્ય દુર્લભ વસ્તુઓ પણ પામી શકાય છે, અરે માનવી! એવી કઈ ગાંઠ છે કે તું તેને તોડી ન શકે? તેડી શકે એમ છે; દુન્યવી સુખ સાધનોનો વિશ્વાસ કરે તે જ અથડામણ છે. દુનિયામાં આકાશમાં ઊડવા માટે તેમજ જમીન પર દેડવાને માટે અનેક પ્રકારની શોધખોળ દરમ્યાન હાલમાં અમેરીકાએ આકાશમાં સે માઈલની ઝડપે ઊડી શકે એવું અને જમીન પર એક કલાકમાં પચાશ માઈલની ઝડપે દેડી શકે એવું વિમાન તૈયાર કર્યું છે; ઉડવાના અને દેડવાના સાધને બહુ વેગે વધે છે, છતાં માનવગણ વધારે જાળી બનતો જાય છે, સુખના સાધનો વધતાં સુખ લાખ ગાઉ દૂર રહેલ માલુમ પડે છે, તે સાપને મનુષ્યોને નિરાંતે ઊંઘા દેતા નથી તો અન્ય સુખ તે કયાંથી આપી શકે? માટે દુન્યવી સાધનમાં સુખને પૂરો વિશ્વાસ રાખે, તે અથડામણ કહી શકાય. સત્ય સુખ તે સમ્યગજ્ઞાન મેળવી ધર્મની આરાધનામાં છે માટે તેના સાધને મેળવે. - ૪૪ર. આત્મિક ગુણોના વિકાસમાં, આધિ, વ્યાધિ અને ઉપાધિને દૂર કરવાની શક્તિ રહેલી છે. તમે, ગમે તે વૈભવ મેળવશે, અને મનમાં તે મેળવ્યા પછી મલકશે કે હું કે વૈભવવાન છું! પરંતુ તે વૈભવ વીજળીના ચમાકાશ જે નીવડવાને જ; કારણ કે તે સોગ સંબધે મળેલ છે, તેને વિયોગ થતાં વિલંબ લાગતું નથી, તેનામાં
For Private And Personal Use Only