________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦ નાંખતા નથી અને પરનિમિત્તોના ઉપર દે દઈ તેઓની નિન્દા તિરસ્કાર વિગેરે કરવાપૂર્વક પાછા પુનઃ પુનઃ પિકાર પાડ્યા કરે છે, અને અવશ્ય જોગવવા લાયક કર્મોને બાંધી અત્યંત દુઃખના ભક્તા બને છે, કંકાસકારી માણસની માફક એક ગામમાં બે મુનિવરો પધારેલ હોવાથી શ્રાવકોએ પ્રભુપૂજા ભણાવવા માંડી, સારી રીતે ભાવનાપૂર્વક ભણાવતા કેટલાક જુવાનીઆઓ, તે પૂજામાં દાંડીઓ રમવા લાગ્યા, અને સારી રીતે રસ જામી રહેલ છે, તેટલામાં એક બે અદેખાને ઈષ્ય થઈ મનમાં ને મનમાં બબડવા લાગ્યા, આનંદ તેમને સહન થયે નહી ને બોલવા લાગ્યા, કે આ તે હીજડા નાચે છે, માયકાંગલાઓને દાંડી લેતા કયાંથી આવડે? આ પ્રમાણે તેઓના વચને શ્રવણ કરી દાંડીઆ લેનાર જુવાનીઆને ગુસ્સે થયે અને અમે હીજડા છીએ કે મરદ તે તમને બતાવીએ; આમ કથનપૂર્વક અદેખાના ઉપર તૂટી પડ્યા, બેને જમીન ઉપર પટક્યા. તેમને સાથ આપનારની પણ બરાબર ખબર લીધી; છતાં કાંઈ બની શકયું નહી અને કેટેમાં મારામારીની ફરિયાદ કરીને ગુન્હો કર્યા કેસ કર્યો. પૈસાની બરબાદી થવા લાગી. એકતામાં હાનિ પહોંચે તેમાં નવાઈ શી? છેવટે સમાધાની કરવી પડી, આમાં દેષ કેને દે? આમાં દેષ હોય તે પ્રથમ બોલનારને કહી શકાય; વચનના પાપે ઘણી વિડંબનાઓ ઊભી કરે છે માટે તેવા પાપથી દૂર ખસે.
૪૩૯ ઇચ્છાઓનો ખાડો પૂરો હોય તો અનંત શક્તિને મેળવો. ઈચ્છાઓની તાબેદારી તે મહટી ગુલામગીરી છે. જે જે ઈચ્છાઓ મનુષ્ય કરે છે. તેને પૂર્ણ કરવા માટે
For Private And Personal Use Only