________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮ ૪૩૬ પિતાની સત્તા-સંપત્તિ વૈભવરૂપ બલ અને શક્તિનું જ્યારે માણસે ગુમાન-અભિમાન કરે છે તે વખતે તે અભિમાનીએ નાનામાં નાના હલકામાં હલકા બને છે, પરંતુ તેઓ તે વેળાએ સમજતા નથી કે તે કરેલે ગર્વઅભિમાન પિતાને દગો દઈ રહેલ છે.
૪૩૭. પ્રાપ્ત થએલ પડિતાઇને ઉપગ કયાં કરશે? વાદવિવાદ કરશે તે તેની સાર્થકતા સધાશે નહીં; સફલતા થશે નહી અને કલહ કંકાસ વિગેરે ઉત્પન્ન થશે, તથા વેર વિરોધ થશે, માટે તેને ઉપગ, વાદવિવાદ તેમજ વિરોધાદિકને શમાવવામાં કરશે કે જેથી તેની સાર્થકતા અને સફલતા મળે, ઘણા પંડિતોએ વાદવિવાદ કરીને સાર મેળવ્યા નથી પણ-વિરોધાદિક ઉભા કરીને પોતાના આત્માને કર્મોથી ભારે બનાવેલ છે. તેઓને સ્વજીવનમાં સુખ શાંતિ મળી નથી; પંડિતે તે પોતાની પ્રજ્ઞા વડે પિતાનું અને પારકાનું કલ્યાણ કેમ સધાય, તેવી ભાવનાવાળા હોવાથી કદાપિ વિવાદવાદને પસંદ કરતા નથી અને સ્વપરના કલ્યાણમાં ત૫ર બને છે; કદાચ તેમના પર વિપત્તિઓનાં વાદળે આવીને ઘેરો ઘાલે તે પણ સામી છાતીએ સહન કરી લે છે; પણ ભયભીત બની પિતાની ફરજને ભૂલતા નથી; વૈરી ઉપર પ્રેમ ધારણ કરીને વૈરનું વસુલાત કરે છે. પણું બદલો લેવાને વિચાર રાખતા નથી; ચંદન વૃક્ષની માફક કાપનાર-કુટનાર તેમજ તિરસ્કાર કરનારને પણ સુગંધ આપીને સ્વપતિકા વધારી આત્મવિકાસને સાધતા રહે છે; સુદર્શન શેઠની માફક તે શેઠ પંડિત તથા ધનાઢ્ય હતા, બાર વ્રતનું પાલન
For Private And Personal Use Only