________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭
તેને પીડાના પાર રહેતા નથી; વસ્તાર હાય, કન્યા ઇ કે નહી ત્યારે તે વિશેષ પરિતાપમાં જીવન ગુજારે છે, પશુ આત્મિક ગુણ્ણા તરફ સૃષ્ટિ પણ પડતી નથી. તેમજ પ્રભુતા–મહત્તાને મેળવવા માટે અત્યંત મહેનત કરે, પૈસાએ ખર્ચે અને મહત્તા મેળવે ત્યારે તે તેને આન'ના પાર રહેતા નથી; પરંતુ જ્યારે ધન ખલાસ થાય છે ત્યારે કાઈ માન–સત્કાર કરે નહી, કાઈ સારા પ્રસંગે તેને ખેલાવે નહી, તે વખતે ઘણું અપમાન ભાસે, મનમાં ઓછું લાવે અને આંસુ સારતા જીવન પૂર્ણ કરે પ્રમાણે પૈસાઓ વિગેરેના પરિણામ અત્યંત દુ:ખજનક નીવડે છતાં સાચા સુખના સાધનાને પ્રાપ્ત કરવાના પ્રયત્ન થતા નથી, અને ઝુરી ઝુરીને જીવન પૂરું' કરવું પડે છે, માટે મમતાના ત્યાગ કરી ધર્મના માગે વળવુ.
-
૪૩૫ ભૂલથી ખેાવાએલતથા કોઇએ છીનવી લીધેલ વસ્તુઓને પાછી મેળવવા માટે માણસે, ઘણી ચિન્તાપૂવક અથાગ મહેનત તથા કલા-કૌશલ્ય કરીને પાછી મેળવે છે, તે પ્રમાણે રાગ-દ્વેષ અને મેહના વિકારાએ છીનવી લીધેલ અનત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને પાછી પ્રાપ્ત કરવાને માટે ચિન્તાપૂર્વક શકય પ્રયાસ કરતા હોય તે યાચના-ટ્વીનતા રહે નહી; જ્યાં સુધી અનાહિકાલથી માઠુના વિકારાએ અહંકાર, મમતા-ઈર્ષ્યાએ દખાવી રાખેલ આપણી અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને પ્રયાસ કરીને મેળવીશુ નહી, ત્યાંસુધી જન્મજરા અને મરણાદિકના અસહ્ય સંકટ ટળશે નહી જ, માટે દુન્યવી વસ્તુઓની માફક સવસ્તુઓને પ્રાપ્ત કરવા પ્રયાસ કરી અને અનાદિકાલના દુઃખો ઢાળીને સુખી થાઓ.
For Private And Personal Use Only