________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acha
૨૮૫ સદ્વિચારને પલટાવી નાખે છે; માટે વિષયને વિશ્વાસ રાખવે નહી અને આત્માના ગુણનું સ્મરણ કરવું.
વિષયોમાંથી કષાયે ઉત્પન્ન થતા હોવાથી વિષને ત્યાગ કર્યા સિવાય કષા ખસતા નથી અને આત્મિક ગુણેમાં સ્થિરતા આવ્યા સિવાય વિષયને વિરાગ થતું નથી. વસ્તુતઃ તે જેમ જેમ સમ્યજ્ઞાન થતું જાય છે તેમ તેમ વૈરાગ્ય આવતે રહે છે કારણ સાંસારિક સુખે સમજનારને તેમજ ક્ષણે ક્ષણે ઉપગ રાખનારને વૈરાગ્યનું કારણ બને છે માટે ક્ષણે ક્ષણે ઉપયોગ રાખવું જોઈએ તેમાં જેટલી ભૂલ, તેટલી વિડંબના.
જરૂર, ઐાદાયક ભાવમાં જે સુખ ભાસે છે, તે ક૯૫નાજન્ય છે અને આત્મવિકાસથી, કર્મ નિર્જરા થવાથી જે સુખને અનુભવ આવે છે તે સ્વાભાવિક છે, કલ્પનાજન્ય સુખે ક્ષણભંગુર છે અને નિર્જરા થવાથી જે સુખ ઉત્પન્ન થાય છે તે સ્થાયી રહે છે, માટે ક્ષાયિક ભાવના સુખને પ્રાપ્ત કરવા પ્રયાસ કરવાની ખાસ અગત્યતા છે.
૪૩૩. વિકારી અને સમગજન્ય સુખ તેના નિમિત્ત હોય ત્યાં સુધી જ રહે છે, તે નિમિત્ત ખસતાં પરિણામે અત્યંત પરિતાપજનક નીવડે છે માટે તેમાં મુંઝાવા જેવું નથી. જેને વિચાર અને વિવેક નથી તે મુંઝાય. સંગજન્ય સુખ મળે ત્યારે સમ્યગુવિચાર અને વિવેક વિનાના માણસે મૂંઝવણમાં પડે છે અને તે સુખને વિગ થતાં વિલાપ કરે છે, કારણ કે આત્મવિકાસના સુબેને અનુભવ ન
For Private And Personal Use Only