________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
જેટલેા પ્રયાસ દુન્યવી લબ્ધિને પ્રાપ્ત કરવામાં આવે છે તેટલા પ્રયાસ અન્તર્મુખ બનીને કરવામાં આવે તે આત્મશક્તિ જાગૃત્ થતાં દીનતા-હીનતા અને ઉદાસીનતા રહે નહી અને પરમ સુખ માટે પુરુષાથ થાય; જ્યાં સુધી અન્તર્મુખ અની આત્મવિકાસ સધાતા નથી ત્યાં સુધી દીનતા-હીમત અને યાચના રહેવાની; માટે તે જો ગમતી ન હોય તે અન્તર્મુખ અની વિપ–સકલ્પના વિલય કરીને આત્મશક્તિને જગાડી એટલે આધિ-વ્યાધિ અને ઉપાધિ રહેશે નહી. સમત્વ સદ્ગુણુ આવીને હાજર થશે, ઇચ્છાએ પણ થશે નહી, યાચના પણ રહેશે નહી.
૪૨૯ પોતાના ઘરમાં આવેલા મહેમાનાને, મનથી કે ચવાતા મનથી સાચવવા પડે છે તેા ઉદયમાં આવેલ મહેમાનરૂપી વિઠ્ઠો અને વિડંબનાથી ભય ધારણ કરવા નહી, મને કે કમને સાચવી લેવા જોઇએ.
૪૩૦. મિથ્યાત્વ અને અજ્ઞાનતાની તેાલે, દુન્યવી અડખાર અગર બહારવટીઆએ પણુ આવી શકતા નથી; તે તે એકજ સવમાં દુઃખ આપે છે અને મિથ્યાત્વ અને અજ્ઞાનતા તા ભવભવ આપે છે.
विषये च विषे भेदो, यकारेण महान् कृतः । उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि ॥
૪૩૧. વિષય અને વિષમાં યકારે ડાટા ભેદ ઉભે કર્યાં છે. વિષ જે ખાવામાં આવ્યુ હોય તેજ ખાનારને મારે છે પણ વિષયા તા તેઓના સ્મરણથી મારે છે, અને
For Private And Personal Use Only