________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાર આવી કપટકળા ન કરે. નાના બંધુએ કહ્યું કે–અમારા મહેતાભાઈ પૂર્વભવમાં બ્રાહ્મણ હતા તેથી વધારે પાણે વાપરે છે અને હું મુસલમાન હતું તેથી થોડું પાણી વાપરું છું. અને તું પૂર્વભવમાં ચંડાલ હતું તેથી દુધમાંથી પોરા કાઢવાની માફક દોષને દેખાડે છે. જા જા હારા મેટાભાઈ જયસુપૂર્વક થોડું પાણી વાપરે છે. આ પ્રમાણે સાંભળી ખટપટીઓ બેલા બધ થયે.
૪ર૭. મરજીવા બનીને પણ અન્ય પ્રાણુઓને જીવાડે, પિતે જીવીને બીજાને જીવાડે, આના કરતાં પોતે મરીને જીવાડે–આ સૂત્ર બહુ મેઘરું છે, કારણ કે મરણના ભયથી ભાગી જનારા ઘણા હેય છે, અને મરણને મહત્સવ માની અન્ય પ્રાણુને જીવાડનાર કોઈ એક વિરલ હોય છે. - જ્યારે મરણને ભય નિવારી અન્ય પ્રાણીઓને મરણ પામતાં જે શૂરવીર દયાળુ તેઓનું રક્ષણ કરે છે ત્યારે તે દેખી કૂર એવા માનવીનાં હૃદયે નરમ થાય છે, કાંઈક દયાના અંકુરે પ્રગટે છે, અને તેઓને દયાની મહત્તા સમજાય છે. જો કે પિતે જીવીને બીજાને જીવાડનારના મનમાં કરુણા તે હેાય છે, પણ મરીને જીવાડનારના જેટલી હિંસક માનવીઓના હદયમાં જોઈએ તેવી અસર થતી નથી.
જેઓને દેહાધ્યાસ–દેહની મમતા છૂટી હોય છે, તેઓ પોતે મરીને પણ અન્યને જીવાડે છે; તે સિવાયના પિતાને લેગ આપવા સમર્થ બનતા નથી; પોતે મરીને બીજાઓને જીવાડનારની દયા પરાકાષ્ટાએ પહોંચી હોય છે, પછી તેઓને
For Private And Personal Use Only