________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧ મનની શુદ્ધિ થશે અને તેના યોગે રાગ-દ્વેષ જીતશે અને કર્મોના ખસવાથી અને સંવર વધવાથી આત્માનુભવ આવશે? અત્યાર સુધી વિષય વિકારોને ફટવી પિષીને તમેએ આત્મિક લાભ કેટલે લીધે? આત્મિક લાભ લીધે કે કર્મોને બંધ કર્યો, તેને ખ્યાલ આવે છે ? માટે ધર્મના ફલની ભાવના હોય તે વિષયના બસે ને બાવન વિકારમાં ફસાઓ નહી; તે વિકારોને નાશ કરવાની તાકાત તમારામાં ગુપ્તપણે રહેલી છે તેને પ્રાદુર્ભાવ કરે.
૪૨૬ અદેખા મનુષ્ય સ્વજનોમાં ભેદ પડાવે ત્યારે ચેતતા રહેવું. જગતમાં મેહમુગ્ધ અદેખા માણસે, અન્ય બંધુઓના પ્રેમને સહન કરતા નથી; કોઈપણ ઉપાયે તેઓમાં વૈમનસ્ય જાગે, કંકાસ-કલહ થાય, એવી કૂટ ઘટના રચે છે. પરંતુ જે સમજણું હોય છે, તેઓની કપટ કળા સમજી તેમાં ફસાતા નથી.
એક અદેખા અને ખટપટીઆએ સનેહપૂર્વક સંયમ યાત્રાને નિર્વાહ કરતા સમજુ બે મુનિવરે કે જે બે ગુરુબંધુઓ હતા, તેમાંથી એકને કંકાસ કરાવવા-વૈમનસ્ય કરાવવા માટે કહ્યું કે, તમારા મોટા ગુરુભાઈ આખી તર્પણ પાણીથી ભરેલી પગ દેવામાં વાપરે છે, કોઈ પણ જયણા રાખતા નથી. ઘીની માફક પાને વાપરવું જોઈએ; તેઓ કાંઈ સમજતા નથી, તમે સમજી અને યતના સારી રીતે પાળતા હોવાથી એક કાચલી જ વાપરો છે માટે તમારે મોટાભાઈને સમજાવવા જોઈએ; આ પ્રમાણે સાંભળી ના ગુરુબંધુ સમજી ગયે કે આ ખટપટીઓ, અમારા બેમાં ભેદ પડાવવા આડુંઅવળું ગોઠવે છે. બીજી વાર આવી ખટપટ ન કરે તે માટે ઉત્તર એ આપ કે બીજી
For Private And Personal Use Only