________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
જલ્દી અસર કરતી નથી; કદાચ અસર કરે તેપણ તે સ્થાયી રહેતી નથી; તે પછી મનને સ્થિર કર્યાં સિવાય ક રાગ કેવી રીતે નાબૂદ થાય ? માટે મનને સ્થિર કરવા દરરોજ વધારે વખત લેવાય તે બહુ સારું, પણ બેઘડી કે ચાર ઘડી તેા અવશ્ય અવસર મેળવવા જોઇયે, નહીતર આ સૌંસારમાં ઈષ્ટ પદાર્થોં મળતાં પશુ ચિત્ત સ્થિર થવાનું નહી; અને આધિ વ્યાધિ ઉપાધિના દુઃખા સહન કરવાનાં; માટે પ્રથમથી તેના નાશ કરવા માટે ઇલાજો લેવા જોઇએ; મનુષ્યભવની સલતા કોઇપણ ઉપાયે મનને સ્થિર કરવામાં સમાએલ છે, ગભરાતા નહી; જે ઇચ્છશે તે આવી મળશે, મનના મનેરથા ફૂલવાન બનશે.
૪૨૫ વિષય વિકારેને નિવારા. ધર્મના સત્ય મૂલ લેવાની ઇચ્છાવાળાઓએ પ્રથમ પાંચ ઇન્દ્રિયાને વશ કરી તેએના ત્રેવીસ વિષયાને વકરવા દેવા નહી; અર્થાત્ તે વિષયામાં મુગ્ધ અનવુ' નહી; એક એક વિષયના વિકારેા ભલભલા સમજીને પણ ઉચ્ચ સ્થિતિમાંથી નીચે પટકે છે. માટે પાંચ ઇન્દ્રિયાના વિષય વિકારાને કબજે કરવા તે ધમના લગ્નુ” પ્રથમ સાધન છે, કારણ કે તે વિકારાને, વિચાર અને વિવેકપૂર્વક વશ કર્યો વિના મનની શુદ્ધિ થતી નથી; અને મનની શુદ્ધિ સિવાય ક્રોધ, માન, માયા, લાભાર્દિકના ત્યાગ થઈ શકતા નથી. અને વિષય કષાયના ત્યાગ વિના રાગ-દ્વેષ, અહંકાર, મમતા વિગેર ખસતા નથી, સમયે સમયે સતાવતા રહે છે તેથી જ અનાદિકાલથી અનંત જન્મ-મરણ વિગેરેનાં દુઃખા સહન કરવા પડે છે. જો તે દુ:ખાને ટાળવા ભાવના હોય તેમજ અનંત સુખને અનુભવ કરવાની ઈચ્છા હાય તા પ્રથમ વિકારોને નિવારા, તેથી
For Private And Personal Use Only