________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૯ કરે અગર વચનના મર્મ બાણે મારે તે પણ અડગ રહેજે સત્યને જય થવાને. ગમે એવું બોલનારના મુખ ગંધાવાના માટે તેવા પ્રસંગે હતાશ બનીશ નહી અને સત્કાર્યોને પ્રાણાતે પણ મૂકીશ નહી; તે કરેલા સત્કાર્યો, જાહેરાત કર્યા વિનાની જાહેરાત છે એટલે પ્રથમ તેની જાહેરાત-પ્રસિદ્ધિ ન થાય તે પણ મનમાં કાંઈ પણ લાવીશ નહી; સજજને તે કરેલાં સત્કાર્યોની કદર કરશે પણ તારે તે તેની પણ ઈચ્છા રાખવી નહી; કદર કરે કે ન કરે, તે પણ તે કાર્યો કરતાં જે આત્મવિકાસ સધાયે છે તે વધવાને ઘટવાને નથી; અને જે આત્મવિકાસ સધાયે છે તે વચન અાચર છેમાટે આગળ વધતા રહે પાછળ પડીશ નહી.
૪ર૪ વૃત્તિને પ્રભુ પ્રતિમામાં સ્થિર કરે. જ્યારે મનની ચંચલતા અલ્પ હોય છે, ત્યારે અગર વિક૫સંકલ્પ ઓછા હોય ત્યારે દેરાસરમાં પ્રભુપ્રતિમાના દર્શન એગે ચિત્ત પ્રસન્નતા પામતાં, પ્રભુપ્રતિમાને આભાસ હૃદયમાં પડે છે, તે સમયે અનહદ આનંદ આવતાં રોગ, શેક, પરિતાપ કે થાક માલુમ પડતા નથી. જ્યારે, તે પ્રતિભાસ, અન્યત્ર મન જતાં ખસી જતે માલુમ પડે છે ત્યારે જે ચિત્તને પ્રભુ પ્રતિમા ઉપર અગર દર્શનને હૃદયમાં આવેલ પ્રતિભાસ ઉપર મનને થિર કરીએ અને અન્ય ખસવા દઈએ નહીતે, રોગ-શેકપરિતાપાદિને નાશ પામતાં વિલંબ થતો નથી; રેગ-શેકાદિક શમાવવાને તેમજ મૂલમાંથી પણ નાશ કરવાને આ સત્ય ઇલાજ છે, જ્યાં સુધી મન, રેગ શેકાદિકમાં લાગેલું હોય છે ત્યાં સુધી ડોકટરની પાસેથી કે વૈદ્યોની પાસેથી લીધેલી દવા
For Private And Personal Use Only