________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૭
સભાની
અને આ
તિ
દશાને પ્રાદુર્ભાવ થતાં ભવભવની વિડંબના સતાવશે નહી, અને આત્મવિકાસ સધાતાં સત્ય સુખને આવિર્ભાવ થશે; સમ્યગ જ્ઞાન વિના કરેલા પાપને પસ્તાવો સારી રીતે થતું નથી; અને બીજી વાર તેવા પાપને રસપૂર્વક કરી બેસે છે,
જ્યારે વિઘો આવે અગર વ્યાધિ આવીને ઘેરી લે ત્યારે જ તેઓને કાંઈક સમજણ પડે છતાં વ્યાધિ નાશ પામતાં અગર વિઘો ખસી જતાં પાછા એના એ; આવા માનવીઓ, અધે. દશાના સંકટો સહન કરે તેમાં આશ્ચર્ય શું?
કેટલાક મનુષે એવા પણ હોય છે કે- પોતે જે વ્યક્તિને વિરોધ કરે તેના તરફ અણગમે દર્શાવે અને બીજાને કહે કે, આની સેબત કરવા જેવી નથી, તે બહુ મૂર્ખ છે. આ પ્રમાણે એલતા જાય અને પાછે તેની સાથે મેળાપ રાખી તેને બેલાવી મિત્રાચારી કરે. આવા માણસેથી બહુ ચેતવા જેવું છે. કઈ વખતે મહાન વિડંબનામાં નાંખતા વાર લગાડે નહી.
રર. આગમ વચન સાંભળે. અનિચ્છાએ પણ સંયમી-જ્ઞાનીના વચને સાંભળેલા, સંકટ વખતે બહુ લાભ આપે છે. પરંતુ સાંભળનારને તે લાભને વિચાર ન આવે તે શ્રદ્ધાપૂર્વક સાંભળવાની ઈચ્છા થાય નહી. જે તે જ સાંભળનારને તે જ્ઞાનીના વચનેથી મહને લાભ મળે–આ પ્રમાણે વિચારતાં જે શ્રદ્ધા બેસે તે જરૂર બીજી વાર પ્રેમપૂર્વક જ્ઞાનીને ઉપદેશ સાંભળે અને શક્ય વર્તન રાખે. સદ્વર્તન રાખતાં ઘણે લાભ મળી રહે છે. શારીરિક-માનસિક દુઃખે અ૫ થતાં રહે છે, તો પછી સમ્યગ પ્રકારે આચરણ કરવાથી ભવ દુઃખ નાશ પામે એમાં નવાઈ શી? માટે સમગ્ર જ્ઞાનીને ઉપદેશ સાંભળવા
For Private And Personal Use Only