________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દંભ-પ્રપંચની જાળને ધર્મના ઓઠા નીચે ગોઠવી વાર્થ સાધી રહેલ હોય છે, તેમાં સ્વાત્માનું જ્ઞાતિ-જાતિનું તેમજ રાષ્ટ્રનું કલ્યાણ કયાંથી થાય?
સત્ય આત્મિક જ્ઞાનમાં દંભ-પ્રપંચ-દગા-ફટકા હોતા નથી. તેમજ ઇર્ષા–અદેખાઈ પણ લેતા નથી, તેથી જ વપરનું કલ્યાણ સાધી શકાય અને આત્મા અમર બને.
તમારું સુખ તમારી પાસે છે; અન્ય સ્થલેથી મળવાનું નથી જ; તમારી માન્યતાને ફેર અને આત્મા તરફ નજર કરે, જગતને જુવે નહી; આત્મામાં કે સુખ ભંડાર ઝળહળી રહ્યો છે? મનમાં માને કે-આત્મા સિવાય અન્ય વસ્તુ પર છે.
૪૨૦. પિતાને લેણી મનુષ્ય જ ગરીબ છે તેમજ દિીન-હીન છે, જેને કઈ પ્રકારને લેભ નથી તે ભલે સામાન્ય સ્થિતિવાળે હોય તે પણ તવંગર છે, અને દુનિયાને બાદશાહ છે. જેમ જેમ પૈસાઓ મળતા રહે છે, તેમ તેમ લભ વધવાથી મનુષ્ય ગરીબ બનતું જાય છે.
૪ર૧. અજ્ઞાની અને પાછા અભિમાની ક્રોધાતુર બની મનુષ્ય એવું કાર્ય કરી બેસે કે, ભવોભવ તેના વિપાકે ભેગવવાના પ્રસંગે આવી મળે; તેઓને કંઈ સમજાવનાર મળે તે પણ ન સમજતાં ઉપયોગ આપનારના ઉપર ગુસ્સે ધારણ કરી જેમ તેમ બેલી નાખે છે; આવાને સમજાવનાર કણ મળે માટે શાસ્ત્રકારો ફરમાવે છે કે સમ્યગૂ જ્ઞાનીની સેબત કરે તેમની આજ્ઞા પ્રમાણે વર્તન રાખે, તેથી જ્ઞાન
For Private And Personal Use Only