________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૩ કરતા, દેવલોકમાં આવી સૌધર્મેન્દ્રની આગળ તેમના સંત ગુણની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી આનંદમાં ઝીલ્યા.
૪૧૫. વ્યાવહારિક કાર્યોમાં પણ સતેષ ધર્મને ભૂલી જ નહી, સમજણપૂર્વક સંતેષી બનેલ મહાનુભાવને, ધન ધાન્યાદિક માટે ક્રોધાદિક બહુ થતા નથી અને વિષયના વિકારે તેને અધિક સતાવતા નથી, તેથી આનંદમાં નિરંતર તે દિવસે પસાર કરે છે અને પ્રભુપૂજા-સેવાદિક ધાર્મિક કાર્યોમાં તેને રીતસર સ્થિરતા રહે છે; સંતેષવિહીન માનવી ગમે તેવી સુંદર ધાર્મિક ક્રિયાઓ કરે તે પણ ચંચલતા તેને પીછે મૂકતી નથી અને મન, સાંસારિક પદાર્થોમાં રક્ત રહેલ હોવાથી પરિભ્રમણ કરતું રહે છે, અભ્યાસ કરવા બેસે તે પણ કો-ગાથાઓ જલદી યાદ થાય નહી; દેવદર્શનમાં પણ ઉતાવળ હાય; એટલે કે પ્રકારે સતેના અભાવે તેને સુખ મળતું નથી; ઊલટે માનવી અસ્થિરતા રહેલી હેવાથી ભમતા ભૂતની માફક ઉદ્વિગ્ન રહે છે; અસંતેષી જ્ઞાતિ-જાતિમાં અગર વ્યવહાર-વ્યાપારમાં પણ સન્માન પામશે નહી; માટે દુન્યવી પદાર્થોની આસક્તિ ઉતારી સંતોષ રાખે.
સાગરશેઠની પાસે નવાણું લાખ સેનૈયા હતા; એક લાખ અધિક મેળવી કરોડપતિ થવા માટે ધર્મક્રિયાઓને ભૂલી વિવિધ પ્રકારના આરંભ-સમારંભ કર્યો તે પણ એક લાખ સેનૈયા મળી શકયા નહી અને દુઃખી થવા લાગે. એક ધમચાર્ય મહારાજના કથનથી સંતોષ ધારણ કરી ધમ-ન્યાયપૂર્વક વ્યાપાર કરતાં કરોડપતિ બન્યું. પછી તેને સંતોષમાં
For Private And Personal Use Only