________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯ કરવી, કાલાવાલા કર અગર આંખમાંથી આંસુ સારવા તે ન એહ છે, બ્રમણા છે કારણ, આત્મિક ગુણો સિવાય અન્ય પદાથે સત્ય સુખ આપવા સમર્થ નથી જ; તે પછી આત્મિક ગુને વિકાસ કરવા શામાટે પ્રયાસ ન કરે?
આત્મિક વિકાસમાં જ સર્વ સામગ્રી-સાણને સમાનેલ છે. અને તે સાથે સુખને લાભ આપશે. તે પછી આત્મિક ગુણેન. માગ કરી અન્ય વસ્તુઓને તે વળગે?
દુન્યવી પદાર્થો ઉપર ધારણ કરેલે રાગ તે પદાર્થોને વિગ થતાં અગર વજનવર્ગમાંથી એક મૃત્યુવશ થતાં કે
એક બીજાને પરસ્પર અણબનાવ થતાં, તે પરિતાપક ચિન્તા વિરે ઉ૫જ કર સિવાય રહે નથી, દુખ ઉપજાવે છે, માટે તે ઉપરને રાગ નિવારી સુદેવ, સુગુરુ અને સુધર્મ અને આત્મિક ગુણામાં પ્રેમ ધારણ કરવો તે શ્રેયસ્કર છે.
૪૯ સંસારના મોહરૂપી એજીનની પાછળ દુખનાં ગાહે ગાડાં સંકળાએલ છે, જ્યાં એ મિહને પ્રવેશવા દો કે બધાએ તે ગાડાઓ ઠલવાઈ પડશે, દુઃખેને દૂર કરવા તમે પ્રભુપ્રતિમાની પૂજા-તવના કરશો, પણ તેમની આજ્ઞા પ્રમાણે નહી વર્તન થાય તો તે દુખ પાસવાના નથી, માટે દુખોને ટાળવાને અનન્ય ઉપાય જો કોઈ હોય તો પ્રભુની આરામાં ગાઈ જવું તે છે.
૧૦ પ્રભુ-જિનેશ્વરની આશા એ છે, કે દુન્યવી. પદાર્થોની આસક્તિને સર્વથા-સર્વદા અને સર્વત્ર ત્યાગ કરી તમારા આત્યિક ગુનો આવિર્ભાવ કરવા એક ઘડી પણ
For Private And Personal Use Only