________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૭ ઉદ્ધાર કરે આત્મસ્વરૂપમાં લયલીન બને. પછી તમને ઉદ્ધાર કરવાની ખરી દિશા સૂઝશે.
જેઓએ સંસારને ઉદ્ધાર કરેલ છે તેઓએ પ્રથમ આત્મસ્વરૂપમાં લયલીન બનીને કરેલ હતું જેથી તેમને ઉદ્ધાર કરવામાં બહુ તકલીફ લેવી પડી હતી નહિ, માટે પ્રથમ સ્વામાને ઓળખે.
૪૦૨. આદર્શ જીવન જીવે. મનુષ્યએ, પિતાના મકાનની ભવ્યતામાં તેમજ પહેરવા ઓઢવાના કપડાંની રમણીયતામાં અને ખાનપાનાદિકની લેલુપતામાં જ જીવનને આદર્શ માન્ય છે પણ વસ્તુતઃ તેમ નથી, તે તે તેમની ભ્રમણ છે. નાના ઝુંપડાંમાં રહીને સાદાઈથી પણ આદર્શ જીવન જીવી શકાય છે; આ પ્રમાણે ઘણાએ આદર્શ જીવન જીવ્યું છે.
૪૦૩ ધર્મ, ત્રિકાલાબાધિત છે, તેમાં ઝગડા-કકાસનું વાતાવરણ હેય નહી; અને આ ધર્મ મિથ્યાત્વઅવિરતિ-કષાય–ગ અને પ્રમાદને ત્યાગ કરાવી, મૂલરૂપમાં મૂલ સત્તામાં સ્થાપન કરે, તેથી તે શાશ્વત કહેવાય છે; કદાપિ તેને નાશ થતો નથી.
૪૦૪ ધમજનેમાં અહંકાર, અભિમાન તથા મેહમમતા હેય નહિ; કદાચ વસ્વરૂપને પામ્યા પહેલાં મોહમમતા-અહંકારાદિક હોય તે અહ૫ પ્રમાણમાં હોય એટલે આત્માના ગુણને ઘાત કરનાર હેય નહિ; તેમજ તેઓ બાહ્ય દેખાવમાં રાચીમા૨ી રહેલા હેય નહી; તેથી તેઓ ઉત્તરોત્તર આત્મવિકાસમાં આગળ વધે છે.
For Private And Personal Use Only