________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
જરૂર રહે છે; તે પશુ વિલ'ખથી પાચન થાય એવા નહી; ત્યારે જ મન અહુ પ્રસન્ન રહે છે. તેા પછી આત્માના રાગને દૂર કરવા માટે સાત્વિક વિચાર। . તે પણ અનલ્પ પ્રમાણમાં કરવામાં આવે તે જ આત્માના આન ઝળહળી ઉઠે અને સમતાના ઝરણાંએ ઝરવા માંડે.
૩૯. ઉતાવળા ન બના કામના સહિત દુન્યવી કાર્યાં કરનારને તેમજ ધાર્મિક કાર્યોં કરનારને પણ માનસિક ચિન્તાએ બહુ સતાવે તેમાં નવાઈ નથી; કારણ કે તે તે કાર્યાં કરતાં ઈચ્છા પ્રમાણે લ ન મળતાં, મન તફાન કરી મૂકે છે; તેથી ફૂલ લેવાની તાલાવેલી જાગતી હાવાથી આત્માને ચેન પડતુ નથી; અને ઈચ્છા પૂર્ણ થતી નથી. તમે ફૂલની ઇચ્છા રાખ્યા વિના કાર્યાં કરશેા તાપણુ જે સમયે ફૂલ મળવાનું તે સમયે મન્યા કરશે; માટે ઈચ્છા અને ઉતાવળના ત્યાગ કરવા.
૪૦૦. નિઃસ્પૃહતામાં જ એક નહિ પણ હજારો બાદશાહી છે. અરે ચક્રવર્તીઓનાં સુખ, તેમજ દેવતાઈની સાહ્યખી સમાએલી છે; માટે તેને પ્રાપ્ત કરીને સ્વાત્માને સ્વતંત્ર અનાવા; કેવા આનંદ આવે છે તે જોજો. પ્રારભમાં કાંઈક કષ્ટ લાગશે; પરતુ આગળ વધતાં તમે સમર્થ બનશે; દુન્યવી પદાર્થીની આસક્તિ કે ચિન્તા રહેશે નહી; સ્પૃહતામાં સંતાય નથી તેમજ સમતા પણ નથી.
૪૦૧. અરે સુધારક ! અને જગતના ઉલ્હાર કરવાની તમન્નાવાળા ! પાપકાર કરીને સંસારને ઉદ્ધાર કરવા હાય તા, ઉઠા-જામત્ થાઓ અને તમારા આત્માના પ્રથમ
For Private And Personal Use Only