________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
પાત્ર અને, તેપણ પરિણામ સારું આવે નહી; માટે ઉપદેશ
આપનારે પાતાની જીતને સુધારવાની જરૂર છે.
જેણે સ્વાત્માના ક્રર્માવરણાને શુદ્ધ ચાસ્ત્રિનું પાલન કરીને ક્રૂર કર્યાં નથી, તે જ્ઞાતિની, સમાજની તેમજ સદ્રની પશુ સેવા બજાવી શકતા નથી; ભલે તે સેવા કરવાની સારી લાગી ધરાવતા હાય, અને ભાષણેા કરીને સભાને ગજાવતા હોય.
જેટલે અંશે સ્વાત્મા શુદ્ધ થએલ હશે, તેટલે અંશે જગને સુધારી શકાશે; જગત્ ચારિત્ર તરફ અષિક આદર કરે છે, કરશે. માન-સત્કાર-પ્રતિષ્ઠાની છાયાના ત્યાગ કરી સ્વાત્મા તરફ લક્ષ રાખવું અત્યંત હિતકર અને શ્રેયસ્કર છે.
૩૯૬. તમારે સુખ-સાચું સુખ જોઈતુ હોય તેા દરેક પ્રાણીઓમાં પરમાત્માના અશા છે એમ સમજી અન્યની સાથે પરસ્પર મેળ રાખવા, બહુ રાગ-દ્વેષમાં ઉતરવાના પ્રસંગ ઉપસ્થિત કરવા નહી; કારણુ કે રાગ-દ્વેષ અને માહુ, સત્ય સુખને ઢાંકી દે છે અને વેરઝેર વધે છે.
૩૭. પેાતાના આત્માની શુદ્ધિ સિવાય અન્ય દુન્યવી પદાર્થા કદાપિ સત્યસુખ આપનાર નથી, તે નક્કી સમજી ગાત્મશુદ્ધિ માટે આ જીવનમાં ખરાખર પ્રયાસ કરવાની આવશ્યકતા છે, દુન્યવી પદાર્થ' ઉપર વિશ્વાસ કરો તા જરૂર ઢગાથે; માટે અત્યારથી જ ચેતે, નજરે દેખતાં નઃપ્ર થનાર સુખના ભરોસા કેમ રાખી શકાય ?
૩૯૮. શરીરને આરોગ્ય રાખવા ખાતર ભેગુણી અને તામસગુણી આહારના ત્યાગ કરીને સાત્વિકશુી આહારની
For Private And Personal Use Only