________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉવારે ? અવશ્ય ઉતારી શકે છે, માટે જિનેશ્વરનો જાપ દરરોજ એક કલાક પણ કરવાની ટેવ પાડવી જોઇએ કે જેથી વિષયનું વિષ ઉતરે.
એક જૈનધર્મ પાલનાર રાજા કુંડલપુરમાં હતું. તે નૃપને લગભગ વીસ વર્ષના પુત્ર હતું. તેને લગ્ન સમયે ચેરીમાં ફેરા ફરતા સાપ કરડ્યો. સઘળું કુટુંબ બહુ આકંદ કરવા લાગ્યું. કુંવરી તેની પાછળ મરવાને તૈયાર થઈ અને મશાનભૂમિકામાં આવી, તે અરસામાં તેને શ્રી પાર્શ્વનાથ પ્રભુ પર વધારે શ્રદ્ધા હોવાથી અગ્નિદાહને બંધ રખાવી સર્વજનેને વિસર્જન કરી પિતે વેળુની પ્રતિમા બનાવી રાતદિવસ ત્રણ દિવસ સુધી શ્રી પાર્શ્વનાથને એકધારાએ જાપ કરવા લાગી. તે જાપના પ્રભાવથી પાર્ધયક્ષ પ્રગટ થઈને તેણને વરદાન આપ્યું કે સૌભાગ્યવતી થા, તને આઠ પુત્રે થાઓ. કુંવરીએ કહ્યું કે, મારા પતિને સાપ કરડ્યો છે અને અગ્નિદાહની હવે વાર નથી, તે કેવી રીતે સૌભાગ્યવંતી બનું? અને આઠ પુત્રે કેવી રીતે થાય? કારણ કે તેમની સાથે હું પણ બળનાર છું. યક્ષજીએ અમૃતના છાંટા નાંખી તેના પતિને સજીવન કર્યો અને તે પ્રતિમાને સાથે લઈ કુંવર-કુંવરી રાજ્યમાં આવ્યા માટે જાપની અસર સારી રીતે થાય છે.
૩૫. તમે પ્રથમ ચરિત્રનું સેવન કરીને તમારા આત્માને સુધારે. જેણે શુદ્ધ ચારિત્રવડે પિતાના આત્માને સુધા નથી, તે અન્યજનેને સારી રીતે સુધારવા સમર્થ બનતા નથી તેમજ પિતાની જાતને સુધારવા શક્તિમાન્ બનતા નથી-પછી ભલે વિરામ ઉપદેશ આપે, અને તે પ્રશંસા
For Private And Personal Use Only