________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
આત્મામાં પરમાત્મા બનવાની સત્તા છે. તે સત્તા, સદ્ગુરુસમાગમ અને ચારિત્રની આરાધના કરતાં પ્રગટે છે; સાધન સિવાય સત્તાના પ્રાદુર્ભાવ થતા નથી.
૩૯૧. અત્યંત રાગનુ પરિણામ, હ્રદયભ’ગમાં જ આવે છે. દરેક મનુષ્ય આ સસારની અમુક વ્યક્તિ કે અન્ય પદાર્થો ઉપર અત્યંત મેહ ધારણ કરે છે; તેથી જ તેઓને અતે દુઃખ જ થવાનું; કોઈ મિત્રના કે કાઇ પદાર્થના એવા પ્રસંગે વિવિધ કારણેા પામી વિયેાગ જ્યારે થાય છે, ત્યારે તેઓને પરિતાપના પાર રહેતા નથી.
૩૯૨. પરપદાર્થાંમાંથી સુખ લેવા મનુષ્ય ઇચ્છે ત્યારે જ તેને છેતરવાના પ્રસંગ વારે વારે ઉપસ્થિત થાય છે; માટે પરપટ્ટાČની પરાધીનતા દૂર કરવા માટે પ્રમલ પુરુષાર્થ કરવા જોઈએ. પરપદાર્થાંની પરાધીનતા તે જ મહાદુ:ખ છે અને સ્વવશતા તે મહાસુખ છે; આ સુખ આત્માના ગુણામાં રમણુતા કર્યાં સિવાય પ્રાપ્ત થતું નથી. ચૈતન્યને પ્રેમ તે જ સત્ય સુખ છે.
૩૩. આત્માન્નતિ કે જૈનશાસનેાતિ ચેલાઓ વધારવાથી થતી નથી, પરંતુ ચારિત્ર પાળવાથી અને પળાવવાથી થાય છે; માટે ચારિત્ર પાળવામાં મુખ્યતયાએ લક્ષ્ય રાખવું આવશ્યક છે,
૩૯૪. અરિહ’ત પરમાત્માના જાપ-શ્રી પાર્શ્વનાથસ્વામીના હાય કે અન્ય જિનેશ્વરને હાય-તાપણુ સાપના વિષને ઉતારે છે તે અનાદિકાલીન વિષયરૂપી વિષને કેમ ન
For Private And Personal Use Only