________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨ પણ સુધારવા કટિબદ્ધ બનવું જોઈએ. ભલને સમજ્યા વિના આંખ મીંચીને ભૂલ કહેનારાઓ, ભૂલેલા છે. એમ સમજવું.
૩૮૯. બચાવનારને, તેની બુદ્ધિને અનુસરતું ફલ મળે છે અને બચેલે જીવ પુન્ય-પાપ કરે તેનું ફળ તો બચેલા જીવને ભેગવવાનું રહે છે.
૩૮૭. જિનેશ્વરના મંદિરમાં ધૂપના ડબામાં પડી રહેલો ધૂપ સુગંધ આપતું નથી, પરંતુ અગ્નિને સગ થતાં સુગંધ મહેકી ઉઠે છે. સત્તામાં રહેલી સુગંધ, સંવેગ મળતાં પ્રગટે છે, તે પ્રમાણે સત્તામાં રહેલા ગુણે, સમ્યગ જ્ઞાનને સંવેગ મળતાં પ્રગટ થાય છે.
૩૮૮. સત્ય બેલનારને અને તે પ્રમાણે વર્તન કરનારને, સત્ય દેવ અને સત્ય જ્ઞાનીઓ, સહકાર આપીને આવી પડેલી વિડંબનાને દૂર કરે છે, પણ સત્યને દેખાવ કરનારને કાંઈ પણ મદદ મળતી નથી.
૩૮૯ સત્યવાદીને આ જગતમાં ઘણું સહેવું પડે છે પણ છેવટે તેને જ જય થાય છે અને પૂજ્ય બની અનુકરણય થાય છે; સત્યવાદી અને સદાચારી સદાય શોભાને મેળવે છે ત્યારે ઈતર માનવીઓ, પ્રારંભમાં શોભા મેળવે છે અને પછી હડધૂત થાય છેમાટે શેભાને મેળવવાની ઈરછાવાળાઓએ સત્યવાદી બનવું.
૩૯૦. બીજમાં વૃક્ષ બનવાની સત્તા છે પણ સાધનના સંચગ સિવાય વૃક્ષ બની શકતું નથી. જલ–પૃથ્વી-તાપ-વાયુ વિગેરે નિમિત્ત મળતાં અનુક્રમે વૃક્ષ બની રહે છે, તે પ્રમાણે
For Private And Personal Use Only