________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતા હોય છે. આ સંજ્ઞાઓ, પરિગ્રહ સિવાય મળતી નથી તેમજ પોષાતી પશુ નથી એટલે અઢારે પાપસ્થાનકાને સેવીને, આરભસમાર ́લ કરીને પણ પરિગ્રહ કેમ વધે તેને માટે ચિન્તાતુર હોય છે અને ચિન્તા મુજખ આકાશ પાતાલને એક કરવા પ્રયાસો કરતા હોય છે, પર`તુ ક્યા આધારે માનવભવ, જે ચિન્તામણિ વિગેરે કરતાં પણુ માંઘે છે, તે પ્રાપ્ત થએલ છે તે વિચારવા તેની બુદ્ધિ બહેર મારી ગએલ હાય છે. એટલે તેઓને સમજણ પડતી નથી અને પરિગ્રહને વધારવા માટે વિવિધ આરંભ–સમારાને કરી બેસે છે અને ઇચ્છા પ્રમાણે પરિગ્રહ પ્રાપ્ત ન થતાં ચિન્તારૂપી ચિતામાં મળતા રહે છે, એટલે માનવભવની સલતા થતી નથી અને આવ્યા તેવા પરલેાકમાં જાય છે. પલાકે સારી સ્થિતિ ન હાવાથી અસહ્ય વિડ બના અને યાતનાએ અવશ્ય ભાગવવી પડે છે. આવી યાતનાઓ અને વિડ બનાઓને ભાગવવાના વખત ન આવે, તે માટે મનુષ્યભવમાં ત-નિયમ-જપ-તપાદ્ઘિ–સદાચારનું પાલન કરવા પ્રયાસ કરવાની જરૂર છે. મનુષ્યભવમાંથી ચારે ગતિમાં જવાય છે એવી કરણી કરવામાં આવે તે દેવલાક તિય ચનરકમાં પણ જવું પડે તેમજ પાંચમી ગતિ જે માક્ષગતિ છે ક્યાં પશુ જવાય છે. પાંચ ઇન્દ્રિયાને તથા માનસિક વૃત્તિઓને રાજે કરવાપૂર્વક આત્મરમણતાના આધારે સર્વ કર્માંના વિચ્છેદ થાય અને સ`પૂર્ણ વિકાસ સધાય તે માક્ષગતિ પણ મળી શકે છે; નહીતર વિષય ાયાના વિકારાને વશ અને તે નરક તિય ચગતિમાં જઈ પડાય માટે મનુષ્યગતિ મળે અને કર્માંના નિ થાય, તે માટે આ મનુષ્યભવમાં જ પ્રયાસ કરશે.
For Private And Personal Use Only