________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાની આરાધના કરી દેવામાં ગયે. આ પ્રમાણે અનિચ્છાએ પણ પ્રભુની વાણી સાંભળતાં દિવ્યતા મળી અને અનુક્રમે મોક્ષસુખને પ્રાપ્ત કરશે; માટે પ્રભુની વાણીને પ્રભાવ અદ્વિતીય છે.
૪. સદગુરુને મહિમા અપરંપાર છે. કામઘટકામધેનુ-કલ્પવૃક્ષ-ચિન્તામણિ-ચિત્રાવેલી વિગેરે મહિમાવંત વસ્તુઓ ભાગ્યદયથી મળી હોય તે પણ યાચના પ્રમાણે જ અર્પણ કરે છે, અને અર્પણ કરે છે દુન્યવી અને ક્ષણભંગુર વસ્તુઓને; પરંતુ ભાગ્યદય પૂર્ણ થતાં તેઓને ખસતાં વિલંબ થતું નથી. તેમાં વળી પારસમણિ લોહને સુવર્ણ બનાવે છે પણું પિતાના સરખું બનાવતું નથી. લેહની તરવાર, તેની સેબતથી-સ્પર્શથી સેનાની બને પણ ધાર-માર-આકાર મટતું નથી. સદૂગુરુની વાણુના સ્પર્શથી તે દુષ્ટ માણસે સુવર્ણ સરખા બનીને ધાર-માર અને આકારથી રહિત થાય છે અને પરમાત્માસ્વરૂપ બની જાય છે અને અનંત-અવ્યાઆધ સુખને માણે છે
૫. અજ્ઞાનતાથી અહંકાર મમતા માયાને વશ બનેલ પ્રાણુઓ આહાર મૈથુન અને પરિગ્રહ સંસાને માતર મળેલ ઘેરે મનુષ્યભવ હારી બેસે છે, કારણ કે તેમાં જ સાચું સુખ માનતા હોવાથી તે સંજ્ઞાઓને પિષવા માટે જીવનપર્યત મહામહેનત કરતા માલૂમ પડે છે. કેટલાક આહારસંશાને આધીન બની અભય-અનંતકાયને પણ મૂકતા નથી. કેટલાક પુદયે પ્રાપ્ત થએલ સંપતિ-સત્તાનું રક્ષણ કરવા અહોનિશ ભયગ્રત બનીને પ્રયાસો કરતા હોય છે. કેટલાક વળી મૈથુન સંજ્ઞાને પોષવા માટે રસાયનાદિને ઉપગ
For Private And Personal Use Only