________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંભળવામાં આવી કે-દેવતાઓ સદાય ભૂમિ પર ચાર આંગળ અદ્ધર રહે છે, તેમની દૃષ્ટિ મીંચાતી નથી, તથા પુષ્પમાલા કરમાતી નથી અને તે મનભેગી હાય છે. જો કે આ પ્રમાણે સાંભળવાથી તેને દુઃખ થયું. ( લીધેલા નિયમના ભંગ થયા માટે) પણ આ પ્રમાણે કચવાતા મને આગળ ચાલતાં અભયકુમારે પકડીને તેને ચિત્રશાળામાં મૂકયાઃ પરંતુ મુદ્દામાલ વિના ગુન્હા સાષિત થાય તેમ ન હેાવાથી ચંદ્રહાસ મદિરા પાર્ક, પ્રાત:કાલે જાગતાં વેશ્યાઓએ દેવાંગનાના વેશ સજીને પૃચ્છા કરી કે-તમે આ દેવલેાકમાં આવેલ હોવાથી કેવા કેવા પુન્ય કર્યાં. તે કહેા. આ અરસામાં તે વેશ્યાઓનાં રૂપ દેખીને વિચાર કરવા લાગ્યા કે–વીરપ્રભુના કથન પ્રમાણે આ દેવાંગનાએ નથી, કારણ કે પ્રભુના કથન મુજબ દેવાંગનાઓનું સ્વરૂપ મળતું આવતું નથી. તેની પુષ્પમાળા કરમાએલી છે, ભૂમિ પર જ રહેલી છે અને આંખોના પલકારા પણ થયા કરે છે માટે જરૂર મને ફસાવવા માટે આ કીસ્સા અલયકુમારે રચ્ચે લાગે છે, એટલે તેણે પણ યા—દાનની વાત કહેવા માંડી અને ધર્મીના દેખાવ કરવા લાગ્યા. અભયકુમારે તે રાહણીયાની પાસે કહેવા માંડયું કે-તારી બુદ્ધિ સારી દેખાય છે, અને મરણથી મચી ગયા. ચાર કહેવા લાગ્યા કે-આમાં મારી બુદ્ધિ નથી, પણ વીરપ્રભુની વાણીના પ્રભાવ છે તેથી હું બચી ગયા છું. હવે મ્હને પ્રભુની વાણીની અસર થઈ છે અને સદ્વિચાર જાગ્યા છે તા પ્રભુની પાસે જઇ ત્રતા લઉં તેા મારા આત્મા ભવચક્રમાં ભટકતા અટકે અને આત્મા નિર્મલ થાય. અભયકુમાર ખુશી થયા અને પ્રભુની પાસે તેને લઈ જવામાં આન્ય; પછી
For Private And Personal Use Only