________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ ચમ્યાન પામી આત્મણ માં અબકી મારે તે જીવને બચાવી શકે છે અને ભાવના મરણથી પણ બચી જાય છે.
વિષયવાસનામાં ડૂબકી મારનારને કદાપિ મુંઝવણ હર ખસતી નથી, સુંઝવણને હર કરવા માટે પાછા અજ્ઞાનતા વડે તેમાં ડુબકીઓ માર્યા કરે છે, પરંતુ તે મૂંઝવણ ન મટતાં અધિકાધિક મુંઝવણમાં પડી પ્રાણેને ગુમાવે છે માટે તે સંશવણ ત્યાગ કરી હોય તે આત્મગુણેમાં ડુબી જાઓ.
પાણીના ધરામાં પડેલાઓને બહાર કાઢનારાઓ તે ઘણા મળી આવશે, પણ વિષયવાસનાના ધરામાં પડેલાઓને બહાર કાઢી અને સંરક્ષણ કરનાર વિરલ મળી રહેશે માટે ચેતીને પગલું ભરે. - ૩૭૯ વિષય વિકારરૂપી અગ્નિની વાલાઓને અાવવા માટે વિશ્વનું સેવન તે અગ્નિમાં વ્રત અને મધને હોમવા જેવું છે. કદાપિ તે જ્વાલાઓ શાંત થતી નથી, પરંતુ વધતી જાય છે માટે આવી ભૂલ કરવી ન જોઈએ.
૩૮૦. તપ, જન્મ અને મુતવાનું છતાં અહંકારઅભિમાનના મીઠા મારમાં સપડાય તે ઉત્તમ ક્રિયાઓ કરતાં પણ કવડે લેવાય છે, ત્યારે ચાર મૈથ્યાદિ તેમજ આર અનિત્યાદિ ભાવનાથી ભાવિત નિષ્ક્રિય હોય તે પણ કથી લેપાયમાન થતું નથી, અને આત્મવિકાસ સાધી શકે છે; માટે તપ, જપ, જ્ઞાન વિગેરેની સાથે અહંકાર-અભિમાનને ત્યાગ કર ચોગ્ય છે.
૩૮૧, ચિનાઓને બે હજાર માણના બેજા,
For Private And Personal Use Only