________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮ ઘાત કરીને પરલેકે ગમન કરતાં પણ તે વિપત્તિઓ પાછળ ને પાછળ વળગેલી હોય છે, તેની તેઓને માલૂમ હોતી નથી.
મનુષ્યજન્મમાં દુખેને તથા વિપત્તિઓને દૂર કરવાને ઉપાય જે શોભે નહી અને મળે નહી તે બીજા ભાવમાં અગર બીજે સ્થલે મળવાને જ નથી તેમજ શોધતાં જડવાને પણ નથી, માટે ભાગી ન જતાં તેના ઉપાયને શોધીને તેઓને દૂર કરો, રાદડાં રડવાથી કઈ વળે એમ નથી.
૩૭૬. કરેલા દેશે અને અપરાધને સારા માનો નહી તેઓને દુઃખદાયક માની જલદી સુધારવા માટે પ્રયત્ન કરે તે આવશ્યક છે; નહીતર તેવા તેવા નિમિત્તો મળતાં દેને વધારે થતાં અત્યંત દુઃખદાયી થશે. ૩૭૭. લાભ મેળવવાના વખતે પ્રમાદી થવાય તે
લાભ મળે કયાંથી ? તેવા સમયે તે લાગ જોઈ બલને અતિશય ફેરવવું જોઈએ કે જેથી દીનતા–હીનતાને આવવાનું સ્થાન જડે નહી અને ભાગતી ફરે; સંપૂર્ણ લાભ લેવા માટે મનુષ્ય જન્મમાં શક્તિઓ આવી મળે છે અને દીનતાહીનતા રહેતી નથી, માટે લાભ લેવા માટે પ્રમાદને પરિહાર કરીને પુરુષાર્થને ફેરવે.
૩૭૮. પાણીથી ભરેલા ઊંડા ધરામાં ડૂબકી મારતાં એકદમ નીકળી શકતા નહીં હોવાથી મનુષ્ય મરણ પામે છે તે પ્રમાણે વિષયવાસનાના ઊંડા ધરામાં ડૂબકી મારતાં પણ માનવીએ પ્રાણીઓ વખાણેને બચાવી શકતા નથી, પરંતુ તેજ
For Private And Personal Use Only