________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
ગુણા જ; સ`પત્તિ સાહ્યબી નથી; તે તેા ચિન્તાજનક અને પરિતાપની પર પરાજનક છે.
ઝવેરાતથી શેશભા વધે છે, તે તે મનની માન્યતા છે; તે સિવાય અલ-બુદ્ધિ-પરાક્રમથી પણ વધારે શેલા પમાય છે અને પ્રસિદ્ધ થવાય છે. પણ તેમાં આત્મિક વિકાસ માનવા તે તદ્દન બુદ્ધિહીનતા છે, કારણ કે આત્મવિશ્વાસ સાધવામાં તે અવશ્ય સદ્ગુણ્ણાની જરૂર રહેવાની.
૩૭૩. સયમને આદ. જે જે આગળ વધેલ છે અને જેએએ મહત્તા મેળવી છે તે સદ્ગુણ્ણાના આધારે જ; નહી કે સ ́પત્તિ-વૈભવથી, મ્લેચ્છા પાસે સ*પત્તિ અધિક પ્રમાણમાં હાય છે, પર ́તુ તેઓ મહત્તાને મેળવી શકતા નથી. ઉલટા તે અહંકારી મની જગમાં કારમા કેર વર્તાવે છે; માટેજ મહાત્માએ સ ́પત્તિના ત્યાગ કરીને સુખદ સંયમ ગુણને આદરે છે.
૩૭૪. જે દયાળુ, શક્ય તપ કરનાર અને સયમી અને છે તેઓ સપત્તિ-વૈભવને ઈચ્છતા નથી, તેમજ સપત્તિમાન્ ઉપર દ્વેષ પણુ કરતા નથી.
સંયમીને પોતાના નિર્વાહ માટે જે સાધન જોઈએ છે તે તે આપે આપ તેઓના સદ્ગુણ્ણાના આધારે મળી રહે છે; તેને પ્રયાસ કરવાના રહેતા નથી.
૩૦૫, અજ્ઞાનતાથી આવી પડેલી વિપત્તિઆથી ભય પામીને ભાગી જનારા તેમજ આપઘાત કરનારા તથા રાકકાળ કરનારા માનવીઓ, દુઃખને-વિપત્તિઓને દૂર કરવાના ઉપાય શોધી શકતા નથી. અન્ય સ્થલે જતાં તથા આપ
For Private And Personal Use Only